________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બિલકુલ ચલે નહીં. આહાહાહા ! અરે આવું એક તો સાંભળવું મુશ્કેલ પડે એવું છે, એક તો સાંભળવું મિલે નહીં, સાંભળવું કઠણ પડે, રસ્તો આવે નહીં હાથ, આહાહાહા! અનંત કાળથી પરિભ્રમણ કરી કરીને એ દુઃખી છે. આહાહા!
અત્યારે તો સાંભળીએ છીએ ને એક હમણાં છાપામાં આવ્યું'તું. બિહાર શરીફ હૈ ગામ લગ્ન કરતા પતિપત્નીના લગ્નને ટાણે છોકરાનું હાર્ટફેઈલ થઈ ગયું. લગ્નનો જ્યાં હુજી મંત્ર ભણતા 'તા, ત્યાં એ છોકરાનું હાર્ટફેઈલ થઈ ગયું. દેહની સ્થિતિ નાશવાન હૈ. આહાહા !
અબી નયા ગામ કયા નામ કહા કોડીનાર, એ સાંભળ્યું ને ભાઈ એ આઠ માણસ મરી ગયા. કુવામાંથી એવો ગેસ નીકળ્યો ગેસ, જેમ ઓલા પેટ્રોલ નીકળે છે, એમ પાણી નીકળે છે. તેલ નીકળે છે એમ નીકળે છે ને અંદરથી, એમ કોઈ ગેસ નીકળ્યો અંદરથી, છોકરો તપાસ કરવા ગયો એમાં મરી ગયો, એનો બાપ ગયો કે શું? એય મરી ગયો, એનો કાકો ગયો, એય મરી ગયો, એના કાકાનો દિકરો ગયો એય મરી ગયો પછી બીજા ચાર વારા ફરતી જોવા ગયા એય મરી ગયા. ગેસ કુવામાંથી નીકળતો તો મરી ગયા આઠ મરી ગયા. ડોકટરે પાછળથી બહુ તપાસ કરી કે આ ગેસ છે કુવામાં. ( શ્રોતા – ડોકટર બચી ગયા.) ડોકટરે તો બહાર રહીને એનો નિર્ણય કર્યો, કે છે શું આ? કે જે અંદર જાય છે એ તરત મરી જ જાય છે. આહાહા !
આવા મૃત્યુના ક્ષણો અનંતવાર જીવને આવી ગયા છે, એ બધા પુણ્યપાપના ભાવના કર્તા બુદ્ધિને લઈને, આહાહાહા ! આકરી વાત પ્રભુ ! આ તો નિવૃત્ત સ્વરૂપ પ્રભુ છે. પરદ્રવ્યસે તો નિવૃત્ત સ્વરૂપ હૈ હી, પરદ્રવ્યતો ઉસમેં હૈ નહી, ઈસસે એ તો નિવૃત્ત હૈ હિ, પણ પુણ્ય પાપકા ભાવસે ભી નિવૃત્ત હૈ. આહાહાહા ! હવે એ નિવૃત્તિ લેને આવે નહીં તો સંસાર ઉસકા મિટે નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા ! જિનેશ્વર ત્રણ લોકનો નાથ પરમેશ્વર આમ ફરમાવે છે, એની આ વાણી છે. આહા! “સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ તબ સંસાર છૂટતા હૈ ઔર કલેશ દૂર હોતા હૈ” શુભ અશુભ ભાવ એ કલેશ હૈ, સંસાર હૈ, દુઃખ હૈ, ઉસસે ભિન્ન હોકર અપના ચૈતન્ય આનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળ મોજુદગી ચીજ હૈ, કાયમકી ચીજ હૈ ઉસકા શરણ લેનેસે સંસાર છૂટ જાતા હૈ, દુઃખ છૂટ જાતા હૈ. આહાહા !
ઇસ પ્રકાર દુઃખ મિટાનેકે લીયે શુદ્ધનયકા ઉપદેશ પ્રધાન હૈ,”શું કહતે હૈ? કે શુદ્ધનયનો વિષય જો ત્રિકાળી આનંદ હૈ વોહી કહા ને પુણ્ય પાપ અસત્ય કહા, વો શુદ્ધનયકા વિષયકા આદર કરનેકો મુખ્યપણે શુદ્ધનયકા વિષય ધ્રુવ હૈ ઉસકા આદર કરનેકો એ હી વસ્તુ સત્ય હૈ ઐસા કહા અને પુણ્ય પાપકા અશુદ્ધ હૈ એ સ્વભાવની અપેક્ષાએ અસત્ય હૈ સ્વભાવમેં નહીં હૈ, યે અપેક્ષાએ ઉસકો નહીં હૈ ઐસા કહા. સમજમેં આયા? આહાહા! શુદ્ધના ઉપદેશ મુખ્ય હૈ, પ્રધાન નામ મુખ્ય, શું? ત્રિકાળ જ્ઞાયક ભાવ હે ઉસકા શરણ લે, ઉસકો સમીપમેં જા, ઉસસે તુમ દૂર રખડતે હૈ, ચૈતન્ય ભગવાન આનંદકા નાથ મોજુદ ચીજ ધ્રુવ. આહાહા ! ઓલા તેર બોલ છે ને અહીં ગુજરાતીમાં આવ્યા છે, ધ્રુવ ધામના ધ્યાનનું ધ્યેય હમણાં કાગળ આપ્યો 'તો, કોને આપ્યો 'તો ને કોકને હમણાં. કાલે કોણ હતા તેને આપ્યો 'તો, હિંમતને આપ્યો 'તો? હિંમત નથી? હું! કાલે કાગળ કોને આપ્યો 'તો, હા ઓલાને આપ્યો 'તો. હા, ઓલાને આપ્યો તો ઠીક યોગેશ હતો તેને આપ્યો 'તો, તેર બોલ નથી? આપણે ગુજરાતીમાં નાખ્યા છે. અહીં પો 'ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com