________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬
૨૫૧ બનાવ્યાં 'તા તાવ આવ્યો 'તો ને ત્યાં ભાવનગર ત્યારે તેર બોલ બનાવ્યા 'તા.
ધ્રુવ ધામના ધ્યેયની ધ્યાનમાં ધીરજથી ધખસની ધૂણી ધખસ બનાવ, તેર બોલ છે એવા કંઈક આપણે ગુજરાતીમાં આવી ગયું છે, આત્મધર્મમાં. આહાહાહા ! એના ધરનારને એકાદ બે શબ્દ ઓછા રહી ગયા છે. છે? આહાહા !! આ મિલા થા તુમકો? નહી મિલા? પછી આપશું ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધગતી ધૂણી ધખસ ને ધીરજથી ધખાવવી તે ધરમનો ધારક ધર્મી ધન્ય છે. બધા ધધા હૈ. કોની પાસેથી આવ્યું? તમારી પાસેથી? એ ધ્રુવ ધામ અપના ધ્રુવ સ્થાન નિત્યાનંદ પ્રભુ, પુણ્ય પાપકી પર્યાયસે ભિન્ન, એ ધ્રુવ ધામના ધ્યેય એને ધ્યેય બનાવી, ધ્યાન એની એકાગ્રતા કરી, ધગતી ધૂણી પર્યાયમેં એકાગ્રતાની ધગતી ધૂણી, ગુજરાતી હૈ, ધખશ અને ધીરજથી ધખશ નામ ઉગ્ર પુરૂષાર્થ અને ધીરજથી ધખાવવી અંદર એકાકાર કરવી સ્વરૂપમાં એકાકાર, તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. તેર છે તેર. પછી આપશું દાકતરને, આહાહા! ચાર છે ઈ આપ્યા 'તાને તમને? આવા ચાર બોલ છે, જુદી જુદી જાતના હો ! આ એક પાનું એવા ચાર પાના છે, જુદી જુદી જાતના પછી આપશું દાકતરને. આહાહા ! પછી આપશું દાકતરને, આહા ! અહીં તો અમારી પાસે હોય તે આવે. આહાહા !
આંહી કહે છે, કે શુદ્ધનયનો વિષય પ્રધાન કરીને મુખ્ય કરીને કહ્યો છે, ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ છો ને, આહાહા ! તેનું શરણ લે, તેરા શરણ તહાં હૈ, તેરા ધામ તહાં હૈ, તેરા સ્થાન તહાં હૈ, તેરા શક્તિ તહાં હૈ, તેરા ગુણ તહાં હૈ, અરેરે ! આવું ક્યાં સાંભળવું. આહાહા ! અરેરે મનુષ્યપણું મળ્યું, પણ એમ ને એમ પચાસ સાંઈઠ વરસ ગાળે પાપમાં ને પાપમાં જગતમાં રહે, એને ક્યાં જાવું ભાઈ? આહાહાહા ! આંય તો પુણ્યમાં થોડો કાળ ગાળે કદાચિત્ તો એ પણ બંધનનું કારણ કલેશ હૈ. આહાહા ! ઉસકો દેષ્ટિ છોડાના ઔર ત્રિકાળકી દૃષ્ટિ કરાનેકો ઉસકો, શુદ્ધનયકો પ્રધાન કહેકર મુખ્ય કરકે એ હૈ ઐસા કહા હૈ, ત્રિકાળી ચીજ ચિદાનંદ પ્રભુ ભગવાન એમ કહેતે હૈ પ્રભુ તેરા સ્વરૂપ પૂર્ણ હું ત્યાં જા, આ મલિન પર્યાય હૈ ઉસમેંસે હટ જા, તેરે જો મુક્તિ હોના હો અને આનંદ લેના હો તો, નહીં તો દુઃખી તો હોતા હૈ અનાદિસે. આહાહા! હૈ
“અશુદ્ધનયકો અસત્યાર્થ કહનેસે ” અશુદ્ધનય નામ પુણ્ય પાપકા નયકો નહીં હૈ ઐસા કહા. અસત્યાર્થ કહા, અભૂતાર્થ કહા, જૂઠા કહી. તો “યહ ન સમજના ચાહિએ કે આકાશકે ફૂલકી ભાંતિ વસ્તુ ધર્મ સર્વથા નહીં,” આકાશમેં ફુલ નહીં, આકાશમેં ફૂલ હોતા હૈ? ઐસે પુણ્ય પાપકા અને અશુભ પરિણામ હૈ હી નહીં, ઐસા નહીં હૈ, તેરી પર્યાયમેં હૈ, આહાહા! હું તો સ્વરૂપની દૃષ્ટિ કરનેસે યે છૂટ જાતા હૈ, દુઃખ હૈ, દુઃખ હૈ. આહાહા! આંખ મિંચાય તો ખલાસ હો ગયા. એ પૈસા ને શરીર ને રજકણ જહાં જહાં જે રહેતે હૈ ત્યાં રહેગા, તેરે કારણસે કોઈ પરમાં ફેરફાર હોગા, હૈ? આહાહા ! જહાં જહાં પરમાણુ પુગલ જૈસી પર્યાયમેં હૈ તહાં તે રહેગા, ઉસકો કરનેમેં તેરે આમાકી શક્તિ કોઈ ફેરફાર કરના હૈ, તેરી શક્તિ હૈ હી નહીં. આહાહા ! કલ્પના ગમે તે તું કર, પણ જો ચીજ જહાં જે પર્યાયસે જહાં જૈસી હૈ ત્યાં રહેગી. આહાહાહા ! આવું આકરું છે. જે પર્યાય જ્યાં જે ક્ષેત્રે, જે કાળે, ભાવે, જ્યાં જ્યાં હું ત્યાં ત્યાં હોગી, તેરી કલ્પનાસે ઉસમેં ફેરફાર હો, કાળ બદલી જાય ને પરિસ્થિતિ બધી બદલી જાય એમ કોઈ હે નહીં ત્યાં, તું બદલી જા. તેરી દૃષ્ટિ જો પુણ્ય પાપ ને અશુદ્ધ ઉપર હૈ ઉસકો છોડ દે તું, બસ યે તેરા અધિકારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com