________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
તમે કહો છો પ્રભુ ! તો કા૨ણ છે તો કાર્ય આવવું જોઈએ ને ? અને કાર્ય તો આવતું નથી.
કીધું, કોને પણ ? કા૨ણ૫૨માત્મા છે.. એવો જેણે સ્વીકાર કર્યો છે.. તેને કાર્ય થયા વિના રહેતું નથી, પણ સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવે એને ? એની દૃષ્ટિમાં કા૨ણપ૨માત્મા છે ? એ તો છે જ નહિં. દૃષ્ટિમાં તો પર્યાય ને રાગ છે. એને કાર્ય, કા૨ણનું આવે ક્યાંથી ? સમજાય છે આમાં ? આહાહા
–
૮૫
કા૨ણપ૨માત્મા.. છે, પણ કોને ? જેણે છે એવું માન્યું જાણ્યું તેને ઈ જાણ્યું-માન્યું તેને છે એટલે એ પરિણમન થયું એ પર્યાય થઈ. એની પર્યાયમાં એની કબૂલાત થઈ છે, ત્યારે આંહી પર્યાય થઈ છે. એની કબૂલાત વિના, એનું કાર્ય આવે જ નહીં. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો મારગ, મોક્ષનો ઈ ત્રિકાળી ચીજની માન્યતામાં, જ્ઞાનના શેય વિના એ વાત આવે જ નહીં. એ જ્ઞાનમાં ઈ શેય આવડું છે એવું જાણ્યું ત્યારે જ્ઞાન આવ્યું. ‘ આવડું છે ’ એમ પ્રતિત કરી ત્યારે સમ્યગ્દર્શનમાં આત્મા આવડો છે એમ માન્યો. આહાહા ! આંહી આ ત્રણ બોલથી વાત કરી છે ને પોતે મુનિ છે ખરાને !
,
વરિતવંસજાળ..... ડિવો' એમ લીધું છે એમાં પણ પહેલો વરિત શબ્દ છે એ તો પદની રચના માટે છે. પદ્ય છે ને આ... અને કવિતાની રચના-પધની માટે ‘ ચરિત ’ લીધું પહેલું. આમ તો ‘વંસળળળવરિત' છે. પણ પાઠમાં આમ આવ્યું છે. ‘ રિતવંસળબાળ વિવો' એ ગદ્યમાંથી પદ્યની રચનામાં એ રીતે આવ્યું છે. નહિંતર, વસ્તુની સ્થિતિમાં તો દર્શન જ્ઞાન ને ચારિત્રમાં છે ને ! આહાહા ! જુઓ. અર્થ કેમ મૂકી દીધો જોયું ? પાઠ... તો ‘ વૃતિવંસળળળ ’ સ્થિત છે.. છે ? ગાથાર્થ ( માં ) અર્થ કેવો કર્યો, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રહ્યો છે. ત્યાં એમ કહ્યું છે ગાથાર્થ જુઓ. મૂળ ગાથાનો પહેલો શબ્દ છે, ટીકા નહીં−ટીકા નહીં. આહાહા ! આહાહાહા ! માળા પંડિતોય પણ ! આ પંડિતો કહેવાય જે આશય કહેવાનો છે તે આશય કાઢે ને સમજે, આ... કો૨ા વ્યાકરણવાળા નહીં કાઢી શકે. આહાહા ! આહાહા !
અરે ! ભગવાન એક વાર સાંભળ તો ખરો પ્રભુ તું વિરોધ કરે છે ( અને બોલે છે ) એય એકાંત છે, એકાંત છે પણ બાપા ભાઈ નિશ્ચયનયનો અર્થ જ સમ્યક્ એકાંત છે, નય સમ્યક્ એકાંત છે. પ્રમાણમાં અનેકાન્ત છે. આહાહા ! સમ્યક્ એકાંતમાં જેવો જીવ છે તેવો જેણે વંસળ’ પ્રતીત કર્યો. એ દર્શનમાં સ્થિર થયો; દર્શન આત્માને આશ્રયે થયું એમ ન કહેતાં... દર્શનમાં આત્મા સ્થિર થયો. પર્યાયમાં આત્મા આ નિર્મળ પર્યાયમાં આત્મા આવ્યો, ધ્રુવ તો હતું. આહાહા ! સમજાણું કાંઈ ?
આવો મારગ છે પ્રભુ બહુ જુદી વાત ભાઈ, એની એક એક ગાથા એક-એક શબ્દે ગજબ કામ કર્યાં છે આહાહા ! (શ્રોતાઃ કહતે હૈં કિ પર્યાય છૂતી નહીં, ઇધર આ ગયા!) પર્યાયમાં જણાણો ત્યા૨ે તેને આત્મા કહેવામાં આવ્યો, ન જણાણો એને આત્મા છે ક્યાં ? આહાહા ! ઘ૨માં હીરો પડયો છે પણ ખબર નથી, કે કોલસો છે કે હીરો ?
આહાહા ! એમ ચીજ જે છે, એ છે જેટલી ને જેવડી, એટલી પ્રતીત કર્યા વિના, ઈ છે એમ આવ્યું કોને ? આહાહા !
વિશેષ કહેશે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com