________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ‘ઉત્પાવવ્યયધ્રુવયુń સત્ ” છે ને ? ધ્રુવ તે હલતો નથી ચલતો નથી, પરિણમતો નથી.
,,
૨૩૪
แ
આહાહા!
એ ત્રિકાળી વસ્તુ છે એની દૃષ્ટિની અપેક્ષાએ એની દૃષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું એ સંયોગજનિત વિકાર છે, તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, મુખ્ય નહીં. પેટામાં રાખ, છે ખરું. તળેટીમાં રાખ, ચડવું છે આમ ઉ૫૨માં એ તળેટી હારે નહીં આવે. આહાહા !
એ દ્રવ્યદૃષ્ટિમાં મલિનતા તે ગૌણ છે. અભાવ છે એમ નહીં હોં ! મલિનતા નથી જ તો તો સંસારેય નથી, દુઃખેય નથી, વિકારેય નથી. આહાહા ! એમ નથી. છે, પણ દ્રવ્યદૃષ્ટિ, વસ્તુજ્ઞાયકભાવ એની દૃષ્ટિની મુખ્યતાએ, તે અશુદ્ધતાને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને પેટામાં રાખીને, ઉપ૨ જાવું છે ને તળેટી હેઠે રહી ગઈ, પણ એ છે ખરી.
એમ રાગથી ભિન્ન પડીને, સ્વરૂપની દૃષ્ટિ કરવામાં અને તેમાં સ્થિર થવામાં પર્યાયને ગૌણ કરે ત્યારે તેમાં દૃષ્ટિ એની સ્થિર થાય. આહાહા ! છે ? ગૌણ છે એ વ્યવહાર છે. બીજી ભાષા કરી એને, દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વસ્તુ જે ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે. એની દૃષ્ટિએ એ અશુદ્ધતા છે તે વ્યવહા૨ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિશ્ચય છે. આ ગૌણ છે ને ઓલું મુખ્ય છે. આ વ્યવહા૨ છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે. આહાહા !
અભૂતાર્થ છે, ‘ નથી ’ એમ કીધું. અ-ભૂત, પર્યાય નથી. ગૌણ કરીને ભગવાન ત્રિકાળી જ્ઞાયક ભાવને મુખ્ય કરીને ‘ છે ’નિશ્ચય એમ કહ્યું અને ગૌણ કરીને –વ્યવહા૨ કહીને નથી એમ કહ્યું, નથી બિલકુલ પર્યાય-અશુદ્ધતા એમ નહીં અને અસત્યાર્થ છે, જૂઠું છે. અશુદ્ધતા અસત્યાર્થ છે, ઉપચાર છે, પર્યાયમાં... (છે ) આહાહા !
વિશેષ વ્યાખ્યા આવશે...... પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૪
ગાથા
૬ તા. ૩-૭-૭૮ સોમવાર, જેઠ વદ-૧૩ સં.૨૫૦૪ અશુદ્ધતા ૫૨દ્રવ્યકે સંયોગસે આતી હૈ. છે ભાવાર્થ ? કયા કહેતે હૈ કે જો આ આત્મા હૈ ને આત્મા. વસ્તુ વો તો શુદ્ધ ચૈતન્ય આનંદધન હૈ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનકી મૂર્તિ હૈ. ઉસકી પર્યાયમેં અવસ્થામેં હાલત વર્તમાન દશામેં અશુદ્ધતા ૫૨દ્રવ્યકે સંયોગસે આતી હૈ, યે અશુદ્ધતા નામ પર્યાયનો ભેદ ૫૨દ્રવ્યના સંયોગથી પોતાની અપની યોગ્યતાસે હોતી હૈ. આહાહા ! અશુદ્ધતા ભેદ અથવા પુણ્ય પાપકા ભાવ અપની ચીજ જો દ્રવ્ય હૈ ઉસમેં તો હૈ નહીં પણ ઉસકી પર્યાયમેં મલિનતા ૫દ્રવ્યકે સંયોગસે આતી હૈ. “ ઉસમેં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ નહીં હોતા ” કયા કહેતે હૈ. વસ્તુ જો સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ ધ્રુવ વસ્તુ, આત્મા ધ્રુવ નિત્ય વસ્તુ, એ કદી પુણ્ય પાપના મેલ એ અન્ય દ્રવ્યરૂપે એ સ્વદ્રવ્ય હોતા નહીં. સમજમેં આયા ? ઝીણી વાત બાપુ ! ધર્મ, ધર્મ એ કયા ચીજ હૈ સૂક્ષ્મ બહોત હૈ. આહાહા !
,,
એ મૂળ દ્રવ્ય જે વસ્તુ હૈ વસ્તુ આત્મા, જ્ઞાનસ્વરૂપ શાયકભાવ વો અન્ય દ્રવ્ય નામ પુણ્ય પાપ ને ભેદરૂપ તો કભી હોતા નહીં. સમજમેં આયા ? માત્ર ૫દ્રવ્યકે નિમિત્તસે અવસ્થા મલિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
-