________________
૨૪
ચજહૃદય ભાગ-૫
પછી આ તમે મૂકી લ્યો.
મુમુક્ષુ - એમના પ્રશ્ન ઉપરથી આ તારણ કાઢ્યું હશે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો બહુ વિચક્ષણ હતા ! ઘણા વિચક્ષણ હતા !! થોડી વાતમાં ઘણું પકડી લે. એ તો પુરુષને તો એવી સૂક્ષ્મ દૃષ્ટિ હોય જ છે. જેણે સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી લીધો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગાંશનેવિકલ્પાંશને–અંદરમાં ભિન્ન રાખી દીધો એટલું કામ અંદર કર્યું છે. આ તો બધા
સ્થૂળ પરિણામ છે. બહારના જે બધા પરિણામ છે એ તો સ્થૂળ પરિણામ છે તે ન સમજે એવું કાંઈ નથી.
મુમુક્ષુ - એમ કહીને સીધો આદેશ આપી દીધો.. પૂજ્ય ભાઈશ્રી :- સીધી વાત છે, સમજે તો સીધી વાત છે. મુમુક્ષુ :- મોરબીથી જવા પહેલા વવાણિયાથી લખે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, અત્યારે એ “વવાણિયા' થી જ લખે છે. આગળથી સૂચના આપી છે. હવે “મોરબી’ આવશે ને.
પત્રાંક-૩૦૫ વિવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮
ધર્મવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજી જો કે પ્રાપ્તિ જ નથી, તથાપિ માગનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ
છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત કે નિવસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, જે છે તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત છે
આદિ'. તેમની મન, વચન, કાયાની અનુસરણા સરળતા માટે