________________
પત્રાંક - ૩૪૧
અહીંથી ગઈ કાલે પત્ર રહેજો, સમાધિ રાખજો. તે લખી છે, જેમાં તે જીવની
મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮ ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે આવિક્ષેપપણે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને અનુકંપા સિવાય બીજો હેતુ નથી..
અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા ૨હે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી. પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરામાર્થદૃષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે.
આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ.
મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.
તા. ૬-૧૨-૧૯૮૯, પ્રવચન નં. ૯૮એ પત્રાંક ૩૪૧ થી ૩૪૭
‘શ્રીમદ્ર રાજચંદ્ર’ ગ્રંથ. પત્રાંક ૩૪૧, પાનું ૩૨૨. શ્રી સૌભાગ્યભાઈ' ઉ૫૨નો પત્ર છે. અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપપશે