________________
भावबोधिनी टीका सप्तमसमवाये स्थित्यादिनिरूपणम् पम की छठवें में दस सागरोपम की, सातवें में चौदह सागरोपम की आठवें में सत्रह १७ सागरोपम की, नववे में अठारह १८ सागरोपम की, ग्यारह और बारहवें में बीस सागरोपम को, प्रथम ग्रेवेयक में बाईस २२ सागरोपम की है। इसी तरह नीचे २ के ग्रैवेयक की उत्कृष्टस्थिति को ऊपर ऊपर के ग्रैवेयक की जघन्यस्थिति समझना चाहिये। इस क्रम से नववें अवेयक की जघन्यस्थिति तीस ३० सागरोपर की होती है। चार अनुत्तरविमान की जघन्यस्थिति इकतीप ३१ सागरोपम को है। सर्वार्थसिद्धि में उत्कृष्ट और जघन्य स्थिति में अन्तर नहीं है। इस कथन से यह बात कही गई है कि पूर्व २ के देवलोकों की उत्कृष्ट स्थिति आगे २ के देवलोकों में जघन्य होती जाती है। तीसरे नरक में नारकियों की उत्कृष्टस्थिति सात सागरोपम की कही हुई है सो यही स्थिति चौथे नरक में जघन्य हो गई है। सौधर्म ईशान में सात पल्योपम को स्थिति मध्यमस्थिति की अपेक्षा कथित हुई है क्योंकि यहां पर उत्कृष्ट स्थिति दोसागरोपम की और इशान की एक सागरोपम से कुछ अधिक कही हुई है और जघन्यस्थिति एक पल्योपम की और एक पल्योपम से कुछ अधिक की कही हुई है। ब्रह्मलोक नामक पांचवें कल्प में कितनेक देवों की जो सात सागरोपम से कुछ अधिक स्थिति प्रकट की गई है यह जघन्यપાંચમાંમાં સાત સાગરોપમની, છઠામાં દસ સાગરોપમની, સાતમા માં ચૌદ સાગરોપની, આઠમામાં સત્તર સાગરોપમની, નવમાં અને દસમામાં અઢાર, અઢાર સાગરોપમની, અગિયાર તથા બારમામાં વીસ સાગરોપમની, પ્રથમ વેયકમાં બાવીસ સાગરોપમની છે એ રીતે નીચેના પ્રત્યેક પ્રવેયકની ઉત્કૃષ્ટસ્થિતિને ઉપરના પ્રત્યેક રૈવેયકની જઘન્ય સ્થિતિ સમજવી. આ ક્રમ પ્રમાણે નવમાં પ્રવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમન થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થ સિદ્ધિમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં તફાવત નથી, આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે આગળના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના દેવલેકની જઘન્ય સ્થિતિ થતી જાય છે. ત્રીજી નરકમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરેપમની કહેલ છે, તે તે સ્થિતિ થી નરકમાં જધન્ય થાય છે. સૌધર્મ ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સાત ૫૫મની સ્થિતિ કહેવામાં આવેલ કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને એક સાગરેપમથી
ડી વધારે અને જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની અને એક પલ્યોપમથી થોડા વધારે કાળની કહેલ છે. બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકમાં કેટલાક દેવોની સ્થિતિ જે સાત સાગરોપમથી થોડી વધારે દર્શાવી છે તે જ ન્ય સ્થિતિની અપેક્ષાએ
શ્રી સમવાયાંગ સૂત્ર