Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे चित्रकूटा अपि 'भाणियव्वा' भणितव्याः-पञ्चसु देवकुरुषु पञ्चचित्रकूटाः पञ्च विचित्रकटाः पर्वताः सन्ति । एते दश पर्वता यमकपर्वतवदूर्ध्वमुच्चत्वेन उद्वेधेन आयामविष्कम्भेण च विज्ञेयाः। 'सव्वे वि गं' सर्वेऽपि खलु 'ववेयपव्वया' वृत्तवैतादयपर्वताः शब्दापात्यादयो हि विंशतिर्दृत्तवैताढयपर्वताः 'दस दसजोयण. सयाई' दशदशयोजनशतानि 'उर्ल्ड उच्चत्तेणं' ऊर्ध्वमुच्चत्वेन 'पण्णत्ता' प्रज्ञप्ता, 'दसदस गाउयसयाई दशदश गव्यूतशतानि 'उत्वेहेणं' उद्वेधेन 'पण्णत्ता' प्रज्ञप्ताः, मूले 'दसदस जोयणसयाई' दशदश योजनशतानि विक्रखंभेणं' विष्कम्भेण 'पण्णत्ता' प्रज्ञप्ताः, तथा 'सव्वत्थ' सर्वत्र 'समा' समाः-तुल्याः ‘पल्ल. गसंठाणसोठया' पल्यकसंस्थानसंस्थिताः-पल्यकः- पाल-खंब' इति लाट देशप्रसिद्धधान्याधारपात्रविशेष:-तस्य यत्संस्थानमाकृतिस्तद्वत्संस्थिताः--स्थिता:पल्यकाकृतिका इत्यर्थः, 'पण्णत्ता' प्रज्ञप्ता-कथिताः। 'सव्वे वि णं हरिहरि( गोल आकार के टोकरी के जैसे आकार वाले) हैं। पल्यक यह अनाज भरने का पात्र है जिसे लाट देश में पाल-खंब कहा जाता हैं। यमक पर्वत की तरह ही चित्र और विचित्रकूट भी उँचाई, उवेध और आयाम विष्कंभ की अपेक्षा जानना चाहिये। अर्थात् पांच देवकुरु में पांच चित्रकूट नामके पर्वत हैं। ये दशों पर्वत ही--१-१ एक एक हजार योजन के उचे हैं। इनका प्रत्येक का मूलभाग जमीन के भीतर १०-१० दस दस सौ कोश प्रमाण हैं। तथा जितनी उँचाई हैं उतना ही इनका आयाम और विष्कंभ मूलभाग में हैं। शब्दापाति आदिक जो २० वीस वृत्त वैताढय पर्वत हैं वे एकएक हजार योजन ऊँचे हैं। दशदश सौ कोश प्रमाण ये जमीन के भीतर घुसे हैं। तथा मूलभाग में इनका विष्कंभ दश-दश सो योजन का है। वे सब वृत्त वैतादय सब (ગોળાકારની ટેલીના જેવા આકારવાળા) આકારના છે. અનાજ ભરવાના એક પ્રકારના કામને પલ્પક કહે છે. જેને લાટ દેશમાં પાલખંબ કહે છે.
યમક પર્વતના જેવી જ ચિત્ર અને વિચિત્રકૂટની પણ ઉંચાઈ, ઉદ્વેધ (જમીનની અંદર ભાગ) અને આયામ વિશ્કેલ છે. એટલે કે પાંચ દેવકુસમાં પાંચ ચિત્રકૂટ અને પાંચ વિચિત્રકુટ નામના પર્વત છે. તે દસે પર્વત એક એક હજાર યોજન ઊંચા છે. તે દરેકને ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર જન પ્રમાણ મૂળભાગ જમીનની અંદર અદશ્ય છે. તથા તેમની જેટલી ઉંચાઈ છે એટલે જ મૂળભાગને આયામ અને વિશ્કેલ છે. શબ્દાપાતિ આદિ જે ૨૦ વૃત્ત-વૈતાઢય પર્વત છે તેઓ એક એક હજાર જન ઉંચા છે. એક એક હજાર કેશ પ્રમાણુ તેઓ જમીનની અંદર છે. મૂળભાગમાં તેમનો વિષંભ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર એજનને છે. તે બધા
શ્રી સમવાયાંગ સૂત્ર