Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका आचाराणस्वरूपनिरूपणम् निरसदेह इनकी स्थापना का गइ है। अब सूत्रकार इस आचाराग के अध्ययन का क्या फल है यह कहते हे-जो इस आचारांग का अच्छी तरह भाव सहित अध्ययन कर लेता है वह अध्येता व्यक्ति यह अच्छी तरह जान जाता है कि आत्मा ऐसा होता है -अर्थात्-आचारांग प्रतिपादित क्रियारूप परिणाम से जब वह परिणत हो जाता है तब वह आत्मस्वरूप हो जाता है। इसलिये वह जाना जाता है कि आत्मा ऐसा होता है। इस तरह क्रिया-पाचरण-चारित्र ही है सार जिसका ऐसा ही ज्ञान श्रेयस्कर होता है-इस विषय को बताने के लिये क्रियापरिणाम का कथन कर अव सूत्रकार ज्ञान के विषय में कहते हैं कि 'एवं णाया' जो पाणी इस आचारांग को भावसहित अध्ययन कर लेता है वह सर्व पदार्थ समूह का जानने वाला हो जाता है तथा "एवं विण्णाया' अनेक विध ज्ञान से संपन्न वन जाता है। इसका भाव यह है कि जिस प्रकार आचारांग में परसमय निराकरण पूर्वक स्वसमय स्थापित हुआ है उसी प्रकार से इसका अध्येता भी स्वसमय और परसमय का ज्ञाता होकर के परसमय का निराकरण करने वाला होता है और स्वसमय का स्थापक होता है। इस तरह वह एक विशिष्टतर व्यक्ति बन जाता है। अब मूत्रकार वक्तव्य का उपसंहार करते हुए कहते हैं कि-आचार, गोचर, विनय આવી છે. હવે સૂતકાર આ આચારાંગના અધ્યયનનું શું ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે....જે વ્યકિત આ આચારાંગનું ભાવસહિત અધ્યયન કરે છે તે વ્યકિતને આત્માનું સ્વરૂપ બરાબર જાણવા મળે છે. એટલે કે–આચારાંગ પ્રતિપાદિત ક્રિયારૂપ પરિણામથી જયારે તે પરિણત થઈ જાય છે. ત્યારે તે આત્માસ્વરૂપ બની જાય છે. તેથી તેને આત્મા કેવો હોય છે તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્રિયા આચરણ-ચારિત્ર જ જેને સારી છે તેવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, તે વિષય બતાવવાને માટે छिया परि मनु ४थन ४शन हवे सूत्र२ ज्ञानना विषयमा ४ छ । “एवं णाया" જે જીવ આ આચારાંગનું ભાવ સહિત અધ્યયન કરે છે તે સર્વ પદાર્થ સમૂહને જાણ४२ थ य छे तथा "एवं विण्णाया” मने १ि५ ज्ञानवाणे थाय छे. तेनु તાત્પર્ય એ છે કે જે રીતે આચારાંગમાં પરસમય (પર સિદ્ધાંત)ના નિરાકરણપૂર્વક સ્વસમય સ્થાપિત થયેલ છે. એ જ પ્રમાણે તેનું અધ્યયન કરનાર પણ પર સમય અને સ્વસમયનો જ્ઞાતા થઈને પરસમયનું નિરાકરણ કરનાર અને સ્વસમયને સ્થાપક થાય છે. આ રીતે તે એક વધારે વિશિષ્ટ વ્યકિત બની જાય છે. હવે સૂત્રકાર વકતવ્યને ઉપસંહાર કરતાં કહે છે કે આચાર, ગોચર, વિનય આદિના કથનથી આ આચા
શ્રી સમવાયાંગ સૂત્ર