Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम
९६९
केषांचिदेव भवति । तथा 'तेयए' तैजसम् - तेजः पुद्गलानां विकारस्तैजसम् । ऊष्मलिङ्गं भुक्ताहारपरिणमनकारकं शरीरम् । तथा 'कम्मए' कर्मजम्-कर्मणोजातं कर्मजम् । अयं भावः - कर्मपरमाणुपुञ्जो हि आत्मप्रदेशैः सह क्षीरनीरवदेकीभावं गतः शरीररूपेण परिणमते, स कर्मजं शरीरमुच्यते । अङ्कुरादीनां बीजमिव सकलकर्मप्रसवसमर्थमिदम् । ज्ञानावरणीयादिसकलकर्माणि अस्मादेव समुत्पद्यन्ते तेजोमय पुद्गलों के विकार का नाम तैजस है। यह शरीर तेजोमय होने से खाये हुए आहार आदि के पाचन का हेतु होता है। इसका लक्षण शरीरगत उष्मा है। शरीर में दीप्ति का यह निमित्त माना गया है । कर्मसमूह से जो शरीर बनता है उसका नाम कर्मज ( कार्मण ) शरीर है। कर्मपरमाणुपुंज आत्मप्रदेशों के साथ क्षीरनीर की तरह एकमेक होकर जो शरीररूप से परिणम रहे हैं वही कर्मज कार्मण शरीर है। जिस तरह अंकुर आदिका कारण बीज होता है उसी प्रकार यह शरीर भी सकल कर्मों की उत्पत्ति में कारण है। ज्ञानावरणीय आदि समस्तकर्म इसी से उत्पन्न होते हैं। तात्पर्यइस कथन का इस प्रकार से है - तैजस और कार्मण ये दो शरीर न तो जन्मसिद्ध हैं और न कृत्रिम । अर्थात् वे जन्म के बाद भी होने वाले हैं क्यों कि इनका अनादि संबंध है। औदारिक शरीर जन्मसिद्ध ही होता है। कारण इसका उत्पत्ति संमूर्च्छन एवं गर्भजन्म से होती है। यह मनुष्य और तिर्यश्वों के हो होता है। वैक्रिय शरीर जन्मसिद्ध और कृत्रिम दो प्रकार का होता है। जो जन्मसिद्ध है वह देव और नारकियों के होता જ હાય છે, તેજોમય પુદ્ગલાના વિકારને તૈજસ કહે છે. આ શરીર તેજોમય હેાવાથી ખાવામા આવેલ આહાર આદિના પરિપાકના હેતુરૂપ હોય છે શરીરગત ઉષ્મા લક્ષણ છે. શરીરમાં દીપ્તીનું પણ તેને કારણુ માનવામાં આવે છે. ક સમૂહથી જે શરીર બને છે તે શરીરને ક`જ શરીર કહે છે ક`પરમાણુપુંજ આત્મપ્રદેશાની સાથે દૂધ અને પાણીની જેમ મળી જઇને જે શરીરરૂપે પરિણમે છે, તેજ કમજકામ ણુ શરીર છે. જેમ બીજને અંકુર આદિના કારણરૂપ માનવામાં આવે છે તેમ આ શરીર પણ સકળ કર્મોની ઉત્પત્તિના કારણરૂપ છે, જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કમ તેના વડેજ ઉત્પન્ન થાય છે. આ કથનનુ તાત્પ આ પ્રમાણે છે, તૈજસ અને કાણુ શરીર જન્મસિદ્ધ પણ નથી અને કૃત્રિમ પણ નથી, એટલે કે તે જન્મ પછી પણ થનાર છે. કારણકે તેના સંબધ અનાદિ છે. ઔદારિક શરીર જન્મસિદ્ધજ હોય છે. કારણકે તેની ઉત્પત્તિ સંમૂન અને ગ‘જન્મથી થાય છે, તે મનુષ્ય અને તીય``ચાને જ હોય છે. વૈક્રિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ, એમ એ પ્રકારનું હોય છે. દેવ અને નારકી
શ્રી સમવાયાંગ સૂત્ર