Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
शरीर से सहित तैजस शरीर की अवगाहना का विचार नहीं किया जाता है। नहीं तो भवनपत्यादिकों की जघन्य अवगाहना आगे अंगुल के असंख्यातवें भागप्रमाण कही गई है वह विरुद्ध पडेगी । क्यों कि भवनपत्यादिकों के शरीर का प्रमाण सात आदि हाथ का कहा गया है। अतः महाकायसंपन्न भी द्वीन्द्रिय जीव जब अपने समीपवर्ती प्रदेश में एकेन्द्रिय आदि की पर्याय से उत्पन्न होता है-तब भी उसकी अवगाहना अंगुल के असंख्यातवें भाग होती है ऐसा जानना चाहिये । तथा उत्कृष्ट अवगाहना तिर्यग्लोक से लोकान्त जितनी होती है। अर्थात् तिर्यग् लोक से जितना अधोलोकान्त अथवा उर्ध्वलोकान्त है तावत्प्रमाण शरीर अवगाहना होती है। प्रश्न- इतनी बडी शरीर की अवगाहना द्वोन्द्रियजीव के कैसे होती है ? उत्तर - द्वीन्द्रिय जीव एकेन्द्रियों में भी उत्पन्न होते हैं और एकेन्द्रिय जीव सकल लोक व्यापी हैं - अतः जिस समय तिर्यक्र लोक व्यवस्थित कोई द्वीन्द्रिय जीव ऊर्ध्वलोक के अन्त में अथवा अधोलोक के अन्त में एकेन्द्रिय की पर्याय से उत्पन्न हो जाता है उस समय मारणांतिक समुद्धात के वश से विनिर्गत तेजस शरीर की इतनी बडी अवगाहना हो जाती है। द्वीन्द्रियादिक प्रायः तिर्यक्र लोक-स्थायी होते हैं इसलिये यहां तिर्यक्रलोक का ग्रहण किया गया है। नहीं तो जो द्वीन्द्रिय जीव अधोलोक
९९०
છે તે શરીર સહિતના તૈજસ શરીરની અવગાહનાને વિચાર કરાતા નથી નહીં તે ભવનપતિ આદિકાની જધન્ય અવગાહના આગળ જે અંગુલના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણ કહી છે તેની વિરૂદ્ધ આ કથન જશે કારણ કે ભવનપતિ આદિકાનુ શરીર પ્રમાણે સાત આદિ હાથનુ કહ્યું છે. તેથી મહાકાયવાળા દ્વીન્દ્રિય જીવ પણ જયા૨ે પેાતાના સમીપવતી પ્રદેશમાં એકેન્દ્રિય આદિની પર્યાયે ઉત્પન્ન थाय छे. ત્યારે પણ તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે એમ જાણવું, તથા ઉત્કૃષ્ટ અવગાહના તિય ગ્લાકથી લેાકાન્ત જેટલી હાય છે, એટલે કે તિર્યંગ્ લાકથી જેટલા અધેાલેાકાન્ત અથવા ઉધ્વલેાકાન્ત છે એટલા પ્રમાણની શરીર અવગાહના થાય છે પ્રશ્ન—દ્વીન્દ્રિય જીવને આવડી મેાટી અવગાહના કેવી રીતે થાય છે ? ઉત્તર — દ્વીન્દ્રિયજીવ એકેન્દ્રિયામાં પણ ઉત્પન્ન થાય છે, અને એકેન્દ્રિયજીવ સકળલાકન્યાપી છે. તેથી જ્યારે તિય ગૂલાકમાં રહેલા કાઇ દ્વીન્દ્રિયજીવ ઉલાકના અન્તમાં અથવા અધેાલાકના અન્તમાં એકેન્દ્રિય પર્યાયે ઉત્પન્ન થઇ જાય છે ત્યારે મારાંતિક સમુદૂધાતને પ્રભાવે વિનિગ`ત તેજસ શરીરની એટલી મેાટી અવગાહના થઈ જાય છે. દ્વીન્દ્રિય આદિ સામાન્ય રીતે તિય ગૂલેક–સ્થાયી હોય છે તેથી અહીં તિય ગૂલાક ગ્રહણ કરાયેલ છે. નહીં' તે! જે દ્વીન્દ્રિય જીવા અધાલેાકના એક દેશમાં
-
શ્રી સમવાયાંગ સૂત્ર