________________
भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम् हनेत्यर्थः। इदमत्रबोध्यम्-सनत्कुमारादरभ्य सहस्रारपर्यत्ता देवाहि स्वभवस्वाभाव्यादेकेन्द्रियेषु विकलेन्द्रियेषु वा नोत्पद्यन्ते, किन्तु तिर्यपञ्चेन्द्रियेषु मनुष्येषु वा समुत्पद्यन्ते, तदा कथमेतेपामगुलासंख्येयभागप्रमाणा तैजसशरीरावगाहना संभवति? इतिचेत्, उच्यते-यदा हि सनत्कुमारादयो देवा मन्दरादिपुष्करिणीषु जलावगाहं कुर्वन्तः स्वायुः क्षयात् तत्रैव समीपवर्तिप्रदेशे मत्स्यतयोत्पद्यन्ते, तदा तेषामजुलासंख्येयभागपमाणायास्तेजसशरीरावगाहनायाः संभवात् । अथवा--कश्चिद्देवः पूर्वभवसम्बन्धिनी मनुष्यस्त्री मनुष्येणोपभुक्तामुपलभ्य गाढानुरागादिहागत्य तां परिष्वजते, परिष्वज्य च तया सह ग्राम्यधर्ममाचरन् कदाचित् स्वायुःक्षयं प्राप्नोति, जीवों में उत्पन्न होते हैं। सनत्कुमार आदि कल्पों के देव तो तिर्यक पंचेन्द्रियों में अथवा मनुष्यों में उत्पन्न होते हैं अतः जब ऐसी बात है तो फिर उनके तैजसशरीर की अवगाहना अंगुल के असंख्यातवें भाग प्रमाण कैसे संभवित हो सकती है। उत्तर-जिस समय सनत्कुमार आदि कल्पों के देव मन्दराचल आदि की पुष्करणियों में जलावगाह-जलक्रीडा करते हैं उस समय यदि उनकी भुज्यमान आयु समाप्त हो गई होती है तो वे वहीं पर किसी समीपवर्तीप्रदेश में मत्स्य की पर्याय से उत्पन्न हो जाते हैं। उस समय उनके तैजस शरीर की अवगाहना अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है। अथवा कोई देव अपनी पूर्वभव की मनुष्य स्त्री को किसी दूसरे मनुष्य द्वारा उपभुक्त होती हुई देख करके उसके पास जब पूर्वभवीय गाढ अनुराग के वशवर्ती होकर आता है और
आलिङ्गन आदि पूर्वक उसके साथ कामकेलि में रत हो जाता है ऐसी स्थिति में पडे हुए उस देव की यदि कदाचित् भुज्यमान आयु समाप्त
ઉત્પન્ન થાય છે. સનસ્કુમાર આદિ કલપના દેવો તો તિયફ પંચેનિદ્રામાં અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. જો આ પ્રમાણે વાત છે તો તેમના તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કેવી રીતે સંભવી શકે ? ઉત્તરજ્યારે સનસ્કુમાર આદિ કલ્પના દે મદરાચલ આદિની પુષ્કરણિયમાં જલક્રીડા કરતા હોય ત્યારે તેમને ભોગવવાનું આયુષ્ય પૂરું થઈ જાય તો તેઓ ત્યાં જ કોઈ સમીપના પ્રદેશમાં માસ્યની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે સમયે તેમના તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ થાય છે. અથવા કોઈ દેવ પિતાના પૂર્વભવની મનુષ્ય સ્ત્રીને કોઈ અન્ય પુરુષ દ્વારા સેવાતી જોઈને, પૂર્વભવના ગાઢ અનુરાગને અધીન થઈને તે સ્ત્રીની પાસે જાય છે અને આલિંગન આદિ સહિત તેની સાથે કામક્રિડામાં લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં રહેલ દેવનું
શ્રી સમવાયાંગ સૂત્ર