Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०१०
समवायाङ्गसूत्रे
शेषाणां यथावस्थित एव । तत्र वर्धमानोऽङ्गुलासंख्येयभागाद् बहुबहुतरं सम्पद्यमानो भवति । हीयमानश्च बहुबहुतरप्रमाणात् अर्जुलासंख्येयभागप्रमाणो भवति। तथा-'पडिवाई' प्रतिपाती 'चेव' चव 'अपडिवाई' अप्रतिपाती च-प्रतिपाती अप्रतिपाती चावधिर्वाच्यः। तत्रोत्कर्षतः सकललोकवेदीपतिपाति भवति ८॥ तदधिकवेदी अप्रतिपादी भवति ९ । तत्र भवप्रत्ययोजन्मावधि नै प्रतिपतति । तथा क्षायोपशमिकोऽवधिविविधोऽपि भवति ।।सू. १९०॥
एतदेव दर्शयति-'कइविहाणं भंते ! श्रोही' इत्यादि
__ मूलम्-कइविहा णं भंते ! ओही पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता भवपञ्चइए य खओवसमिए । एवं सव्वं ओहिपयं भाणियव्वं । सीया य दव्वसरीर साता तहवेयणा भवे दुक्खा ।अब्भुवगमुवकहै। अवशिष्ट देव और नारकियों के यथावस्थित अवधिज्ञान ही होता है। जो वर्धमान अवधिज्ञान होता है वह अंगुल के असंख्यात वें भाग से वर्वित होता हुआ बहु बहुतर रूप में बढता है। तथा जो हीयमान अवधिज्ञान होता है वह बहु बहुतर रूप में कम होता हुआ अंगुल के असंख्यातवें भाग प्रमाण रह जाता है। उत्कृष्टरूप में समस्तलोक को जानने वाला अवधिज्ञान प्रतिपाती होता है और इससे जो अधिकवेदी होता है वह अप्रतिपाती है। जो अवधिज्ञान देव और नारकियों को होता है कि जिसे भवप्रत्यय अवधि कहते हैं वह प्रतिपाती नहीं होता है। तथा जो क्षायोपशमनिमित्तक अवधिज्ञान होता है वह प्रतिपाती एवं अप्रतिपाती दोनों प्रकार का होता है |सू० १९०॥
મનુષ્ય ને વર્ધમાન અને હીયમાન, એ બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થાય છે બાકીના દેવ અને નારકીઓને યથાવસ્થિત વૃદ્ધિ કે હાનિરહિત) અવધિજ્ઞાન થાય છે. વર્ધમાન અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી વધતું વધતું અધિક અને અધિકતર પ્રમાણમાં વધતું જાય છે. તથા હીયમાન અવધિજ્ઞાન અધિક અને અધિકતર પ્રમાણમાં ઘટતું ઘટતું અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ બાકી રહે છે. ઉત્કૃષ્ટરૂપે સમસ્તલોકને જાણનાર અવધિજ્ઞાનને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે અને તેના કરતાં જે અધિકવેદી અવધિજ્ઞાન હોય છે તેને અપ્રતિપાતી કહે છે. દેવ અને નારકીઓને ભવપ્રત્યય નામનું જે અવધિજ્ઞાન થાય છે તે પ્રતિપાતી હોતું નથી. તથા જે ક્ષાયે પશમનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તે પ્રતિપાતી અપ્રતિપાતી એ બન્ને પ્રકારનું હોય છે. સૂ૧૯
શ્રી સમવાયાંગ સૂત્ર