________________
१०३१
-
भावबोधिनी टीका. आयुर्बन्धस्वरूपनिरूपणम् द्वादशमुहूर्तान् यावद् विरहकाल उक्तः, स तु गर्भजापेक्षया । देवगतौ तु सामान्यतो द्वादशमुहूर्तावधिविरहकालोऽस्त्येव । तथा-'सिद्धिगई णं भंते ! केवइयं कालं विरहिया सिझणयाए पणना?' सिद्धिगतिः खलु भदन्त ! कियन्तं कालं विरहितसेधनया प्रज्ञप्ता ? अयं भावः-हे भदन्त ! सिद्धिगतौ कियत्कालं सिद्धिगमनविरहः ? भगवानाह-हे गौतम ! 'जहन्नेणं एक समयं उक्कोसेणं छम्मासे' जघन्यत एक समयम् उत्कर्षेण षण्मासान् । एवम्-अनेनैव प्रकारेण 'सिद्धिवज्जाउव्वदृणा' सिद्धिवर्जा उद्वर्तना, अयं भावः-उपपातविरहकालप्रमाणेनैव निरयतियङ्मनुष्य देवगतीनां चतसृणां निस्सरणकाल विरहोऽपि विज्ञेयः । सिद्धानां तु निस्सरणमेव नास्ति, अपुनरावृत्तिकत्वादमत्वाच्च । उत्कृष्ट विरह काल कहा है वह गर्भज मनुष्य और तिर्यञ्चों की अपेक्षा से कहा गया जानना चाहिये । देवगति में तो सामान्यरूप से बारह महततक का विरहकाल है ही। तथा हे भदंत ! सिद्धिगति में कितने कालतक का सिद्धिगमन का विरह कहा गया है ? उत्तर-हे गोतम! जघन्य से एक समय तक का और उत्कृष्ट से छ मास तक का बिरहकाल कहा गया है। इसी तरह से सिद्धिगति को छोडकर मनुष्यगति, तिर्यश्चगति और नर कगति और देवगति इस चार गतियों के निस्सरण काल का विरह भी जानना चाहिये। अर्थात्-जिसगति में जितना जघन्य और उन्कृष्ट रूप से उपपात का विरह काल कहा गया है उस गति में उतना ही वहां से निकलने का विरह काल जानना चाहिये । सिद्धिगति में से तो सिद्धों का निस्सरण ही नहीं होता है क्यों कि वे अपुनरावृत्तिक और अमरणधर्मा है। इसलिये वहां पर निस्सरण काल के विरह का विचार વધારે વિરહકાળ કહ્યા છે તે ગર્ભજ મનુષ્યો અને તિયાના અપેક્ષાએ કહેલ છે તેમ સમજવાનું છે. દેવગતિમાં તે સામાન્ય રીતે બાર મુહૂર્ત સુધીનો વિરહકાળ છે જ. પ્રશ્નહે ભદંત ! સિદ્ધિગતિમાં કેટલા સમય સુધીને સિદ્ધિગમનને વિરહ કાળ કહ્યા છે? ઉત્તર—હે ગૌતમ! ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધીનો વિરહકાળ કહ્યો છે. એ જ પ્રમાણે સિદ્ધિ. ગતિ સિવાયની ચાર ગતિયોનો એટલે કે મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ અને દેવગતિના નિસ્સરણકાળનો વિરહ પણ સમજ. એટલે કે જે ગતિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે જેટલે ઉપપાતને વિરહકાળ કહે છે તે ગતિમાં ત્યાંથી નીકળવાનો વિરહકાળ પણ એટલે જ સમજ. સિદ્ધિગતિમાંથી તો સિદ્ધિનું નિસરણ-બહાર નીકળવાનું–થતું જ નથી કારણ કે તેઓ તો અપુનરાવૃત્તિક અને અમરણધર્મવ ળા છે. તેથી ત્યાંથી નિસ્સરણનો વિચાર કરવાનું જ રહેતું નથી. હવે ગૌતમસ્વામી
શ્રી સમવાયાંગ સૂત્ર