Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. गुणनिर्देशपूर्वकं बलदेववासुदेवनामनिरूपणम् ११०५ 'अब्भुवयवच्छला' अभ्युपगतवत्सला=शरणागतवत्सला इत्यर्थः, तथा-'सरण्णा' शरण्याः दीनहीनजनपरित्राणपरायणाः तथा-'लक्खणचंजणगुणोवषया' लक्षणव्यञ्जनगुणोपपेता:-तत्र लक्षणानिवज्रस्वस्तिक चक्रादीनि चिह्नानि व्यञ्जनानि तिलकमशकादीनि तेषां ये गुणाः-महर्चिलाभादयस्तैरुपपेताः युक्ताः, तथा'माणुम्माणपमाणपडिपुण्णमुजायसब्बंगसुंदरंगा' मानोन्मानप्रमाणप्रतिपूर्णमुजात. सर्वाङ्गसुन्दराङ्गा-तत्र-मानम्-मीयते परिच्छिद्यते पदार्थोऽनेनेतिमानम् , तुलाजुली. प्रस्थादिना तोलनम्, यद्वा-जलपरिपूर्णकुण्डादिप्रविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलं निस्सरति तदा स पुरुषादिर्मानवानित्युच्यते तदेव, उन्मानम् अव॑मानं, यद्वा-अर्द्धभाररूपः परिमाणविशेषः, प्रमाणं सर्वतो मानम् , यद्वा-निजामुलीभिः रष्टोत्तरशतालिपरिमितोच्छ्रायः, इत्यं च मानं चोन्मानं च प्रमाणं चेत्येतेषां होते हैं। ये शरणागतवत्सल होते है। दीनहीनजनो की रक्षा करने में ये सदा कटिबद्ध रहते हैं । वज्र, स्वस्तिक और चक्र आदि चिह्नरूप लक्षणों, तथा तिल, मसा आदिरूप व्यंजनो के महर्द्धिलाभादिरूप गुणों से ये युक्त होते हैं। मान, उन्मान और प्रमाण से परिपूर्ण होने के कारण यथोचित अवयवसन्निवेशवाले हैं अंग जिसमें ऐसे सुन्दर शरीर वाले ये होते हैं। जल से परिपूर्ण कुण्ड आदि में प्रविष्ट होने पर द्रोणपरिमित जल यदि उस कुंड से बाहिर निकल जाता है तो वह प्राणी मानवाला कहा जाता है। अथवा पदार्थ का वजन जिससे मापा जावे उसका नाम मान है। तुला, अंगुली और प्रस्थादि से जैसे व्यव. हार में माप किया जाता है। इस मान का ही नाम उन्मान है। अथवा अर्धभाररूप परिमाणविशेष का नाम उन्मान है। अपनी अंगुलियों से १०८ एकसौआठ अंगुलीप्रमाण शरीर की ऊँचाई का नाम प्रमाण है। તેઓ સદા તત્પર રહેતા હતા. વજ, સ્વસ્તિક, ચક્ર આદિ ચિહ્નરૂપ લક્ષણ તથા તલ, મસા આદિરૂપ વ્યંજનોના મહાદ્ધિ, લાભ આદિથી તે યુક્ત હતા. માન, ઉમાન અને પ્રમાણથી પરિપૂર્ણ હોવાને કારણે ગ્ય અવયવ સન્નિવેશવાળા અંગોથી યુકત સુંદર શરીરવાળા હતા. એટલે કે તેમનાં અંગ ઉપાંગો સપ્રમાણ હતાં. પાણિથી પરિપૂર્ણ કુંડ આદિમાં પ્રવેશ કરતાં દ્રોણ પરિમિત જળ જે તે કંડ આદિમાંથી બહાર નીકળે તો તે મનુષ્યને માનવાળો કહેવાય છે. અથવા પદાર્થનું વજન જેનાથી માપી શકાય તેને માન કહે છે. તુલા, અંગુલી આદિથી જેવી રીતે વ્યવહારમાં માપ લેવામાં આવે છે. તે માનને જ ઉન્માન કહે છે. અથવા અર્ધભારરૂપ પરિમાણ વિશેષને ઉન્માન કહે છે. પિતાની આંગળી કરતાં ૧૦૮ એકસે આઠ ગણી શરીરની ઉંચાઈને પ્રમાણ કહે છે. માથાથી પગ સુધીના
શ્રી સમવાયાંગ સૂત્ર