________________
१०१८
समवायाङ्गसूत्रे
अवधिज्ञान कितने प्रकार का कहा गया है ? हे गौतम! अवधिज्ञान दो प्रकार का कहा गया है। भवप्रत्ययिक और दूसरा क्षायोपशमिक । यहां पर प्रज्ञापना का समस्त ३३वां पद कहना चाहिये। अब सूत्रकार वेदना का स्वरूप कहते हैं- यह द्वार गाथा है-यहां जो 'च' शब्द आया है वह अवशिष्ट अनुक्त वेदनाओं का संग्राहक है-इसलिये शीतवेदना, उष्णवेदना और शीतोष्णवेदना । इनमें जो नारक जीव हैं वे शीतवेदना और उष्णवेदनाको नरकों में वेदते हैं। बाकी के जीव तीनों प्रकार की वेदना को वेदते हैं । तथा वेदना इस प्रकार से चार प्रकार की भी है---द्रव्य वेदना क्षेत्रवेदना, कालवेदना और भाववेदना। यहां गाथा में द्रव्य शब्द उपलक्षक है। पुद्गल द्रव्य के संबंध से जो वेदना उत्पन्न होती है वह द्रव्य वेदना है। नारक के उपपातक्षेत्र के संबंध से जन्य जो वेदना है वह क्षेत्रवेदना है। नारक को आयुष्यरूप काल के संबंध से जन्य जो वेदना उत्पन्न होती है वह कालवेदना है। तथा वेदनीय कर्म के उदय से जन्य जो वेदना होती है वह भाववेदना है। शारीरिक, मानसिक और शारीरिकमानसिकवेदना-इस प्रकार से वेदना तीन प्रकार की भी है। इनमें जो संज्ञीपंचेन्द्रिय जीव होते हैं वे तीनो प्रकार की वेदना भोगते हैं। बाकी के जीव एक शारीरिक वेदना को ही भोगते हैं। साता, असाता और અવધિજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! અવધિજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે-- (१) सपप्रत्याय: भन (२) क्षायोपशभिः २मा यामे प्रज्ञानानु. 33भु ५६ पूरे પુરૂ કહેવું જોઈએ. હવે સૂત્રકાર વેદનાનું સ્વરૂપ કહે છે તે સ્વરૂપ બતાવનાર દ્વાર ગાથા છે તેમાં જે “” શબ્દ આવ્યું છે તે બાકીની અનુક્ત વેદનાઓને સૂચક છે. તેથી શીતવેદના, ઉષ્ણ વેદના અને શીતષ્ણવેદના ગ્રહણ કરાયેલ છે. નારક છે શીતવેદના અને ઉષ્ણવેદના ને નરકોમાં ભગવે છે. બાકીના જીવો ત્રણે પ્રકારની વેદના ભગવે છે. તથા વેદનાના આ ચાર પ્રકાર પણ છે-દ્રવ્ય વેદના, ક્ષેત્રવેદના, કાળવેદના અને ભાવવેદના અહીં ગાથામાં દ્રવ્ય શબ્દ ઉપલક્ષક છે. પુગલદ્રવ્યના સંબંધથી જે વેદના ઉત્પન્ન થાય છે તેને દ્રવ્યવેદના કહે છે. નારકના ઉ૫પાત ક્ષેત્રના સંબંધથી જન્ય જે વેદના છે તેને ક્ષેત્રવેદના કહે છે. નારકોને આયુષ્યરૂપ કાળના સંબંધથી જન્ય જે વેદના ઉત્પન્ન થાય છે તેને કાળવેદના કહે છે. તથા વેદનીય કર્મના ઉદયથી જન્ય જે વેદના હોય છે તેને ભાવવેદના કહે છે. શારીરિક, માનસિક અને શારીરિક માનસિક, એવા વેદનાના ત્રણ પ્રકાર પડે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જી એ ત્રણે પ્રકારની વેદના ભોગવે છે. બાકીના જીવ ફકત શારીરિક વેદનાને જ ભગવે છે. સાતા અસાતા, અને સાતાસાતા, એ
શ્રી સમવાયાંગ સૂત્ર