________________
समवायाङ्गसूत्रे
वेदना है। इसका दूसरा नाम आभोगवती वेदना है। अनिदा अनाभोगवती वेदना का नाम है। इनमें जो संज्ञी जीव हैं वे दोनों प्रकार की वेदना भोगते हैं। असंज्ञी जीव केवल अनिदा वेदना को भी भोगते हैं। प्रश्न- हे भदंत ! नारक जीव कौनसी वेदना को भोगते हैं- क्या शीत वेदना को भोगते हैं, उष्णवेदना को भोगते हैं अथवा शीतोष्ण वेदना को भोगते हैं। उत्तर - हे गौतम! नारक जीव शीतवेदना और उष्णवेदना इन दो वेदनाओं को भोगते है, परन्तु शीतोष्णवेदना को नहीं भोगते हैं, इसी तरह उपक्रम (प्रारम्भ ) करके सभी वेदना पद अर्थात् प्रज्ञापना सूत्र के पैंतीसवां पद कहना चाहिये। वेदना लेश्याओं से युक्त होती है। इसलिये वेदना की प्ररूपणा के बाद अब सूत्रकार लेश्या की प्ररूपणा करते हैंहे भदंत ! लेश्या कितने प्रकार की है ? उत्तर - गौतम ! लेश्या छ प्रकार की है। वे प्रकार ये हैं- कृष्णलेश्या १, नीललेश्या२, कापोतलेश्या३ तेजो
sur४, पद्मलेश्या५ और शुक्ललेश्या६ । इस तरह से लेश्या का खुलाशा प्रज्ञापना के सत्रहवें पद से समझना चाहिये । कृष्णादिलेश्याओं वाले जीव ही आहार करते हैं इस अभिप्राय से मूत्रकार अब आहार की प्ररूपणा करते हैं - यह द्वारगाथा है - इसका तात्पर्य इस प्रकार से है -
-अन
१०२०
છે તે વેદનાને ‘નિદાવેદના' કહે છે તેનું બીજું નામ ‘આભાગવતીવેદના' છે. અનાભાગવતી વેદનાનું નામ ‘અનિદ્યાવેદના' છે. સફીજીવા ઉપરના બન્ને પ્રકારની વેદના ભાગવે છે. અસ જ્ઞીજીવા ફકત ‘અનિદાવેદના' અનુભવે છે. પ્રશ્ન-હે ભદંત ! નરકજીવા કી વેદના ભાગવે છે ?-શીતવેદના ભેાગવે છે ? ઉષ્ણુવેદના ભાગવે છે? કે શીતેષ્ણવેદના ભાગવે છે ? ઉત્તર- ગૌતમ ! નારકજીવા શીતવેદના અને ઉષ્ણવેદનાને ભાગવે છે. પણ શીતેષ્ણ વેદનાને ભાગવતા નથી. આ રીતે પ્રારભ કરીને સમસ્ત વેદનાપદનુ –એટલે કે પ્રજ્ઞાપના સૂત્રના ૩૫ પાંત્રીસમા પદનું કથન થવુ જોઈએ. વેદનાએ લેશ્યાઓથી યુકત હાય છે. તેથી વેદનાની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર લેશ્યાઓની પ્રરૂપણા કરે છે-પ્રશ્ન-હે ભદ'ત ! લેફ્યા કેટલા પ્રકારની હૈય છે ? ઉત્તર-હે ગૌતમ! લેશ્યા ૬ છ પ્રકારની છે. તે પ્રકાર નીચે પ્રમાણે छे. (१) पृ॒ष्णुलेश्या, (२) नीसलेश्या, (3) अपोसेश्या, (४) तेले सेश्या, (4) पद्म લેશ્યા અને (૬) શુકલલેશ્યા. લૈશ્યાએનું વધારે સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમા પદની મદદથી સમજી લેવું. કૃષ્ણ આદિ લેશ્યાએવાળા જીવા જ આહાર કરે છે. તે કારણે સૂત્રકાર હવે આહારની પ્રરૂપણા કરે છે. તે માટે જે ગાથા આપી છે તે દ્વારગાથા છે. તેનું તાત્પ આ પ્રમાણે છે-અનન્તરાહારા, આહારા
શ્રી સમવાયાંગ સૂત્ર