Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०००
समवाया सूत्र तदा स तस्या गर्भे पूर्वपुरुषोप्तवीर्ये समुत्पद्यते. तदानीमपि तस्याजलासंख्येय भागतेजसशरीरावगाहनायाः संभवात् । तथा 'उकोसेणं' उत्कर्पत: 'अहे जाव महापातालाणं दोचेतिभागे' अधो यावत् महापातालानां द्वितीयस्त्रिभागः, 'तिरियं जाव सयंभूरमणसमुद्दे' तिर्यग्यावत् स्वयंभूरमणसमुद्रः, ‘उड्ड जाव अच्चुओ कप्पो' उर्ध्व यावदच्युतः कल्पः । इदमिहावगन्तव्यम्-सनत्कुमारादि देवानामन्यदेवस्य निश्रया अच्युतकल्पं यावद्गमने भवति, तैजसशरीरावगाहना तावत्प्रमाणा । न च तत्र वाप्यादिषु मत्स्याः सन्ति, तत इइ तिर्य-मनुष्येषु तैरुत्पत्तव्यम् । तत्र यदा सनत्कुमारदेवोऽन्यदेवस्य निश्रया अच्युतकल्पं गतो भवति, तत्र च गतः सन् स्वायुः क्षयात् कालं कृत्वा तिर्यस्वयंभूरमणपर्यन्ते यदिवाऽधः पातालकलशानां द्वितीये विभागे वायूदकयोरुत्सरणापसरणभाविनि मत्स्यादितयोत्पद्यते, तदा भवति हो जावे तो वह पूर्वपुरुष के वीर्य से युक्त उसके गर्भ में जन्म धारण कर लेता है उस समय उसकी तैजस-शरीरावगाहना अंगुल के असंख्यातवें भागप्रमाण संभवित होती है। तथा-उत्कृष्ट अवगाहना इस प्रकार से हैसनत्कुमार आदि कल्प के देव अन्यदेवों की सहायता से अच्युत कल्पतक जाते हैं तब वहां इनके तैजस शरीर की अवगाहना अच्युतकल्प प्रमाण होती है। वहां पर वांपियों आदि में मत्स्य नहीं हैं। इसलिये वे तो पंचेन्द्रिय तिर्यश्चों में या मनुष्यों में उत्पन्न होते हैं। जिस समय सनत्कुमार कल्प का देव किसी दूसरे देव की सहायता से अच्युतकल्प में चला जाता है और वहां यदि उनकी भुज्यमान आयु समाप्त हो जाती है तो वह मर कर तियक स्वयंभूरण समुद्र के अन्त में अथवा अधः पाताल कलशों के द्वितीय विभाग में मत्स्य आदि की पर्याय से उत्पन्न हो जाता है। દેવગતિનું આયુષ્ય પૂરું થાય તો તે પૂર્વ પુરુષના વીર્યથી યુક્ત તે સ્ત્રીના ગર્ભમાં જન્મ ધારણ કરે છે. ત્યારે તેના તજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સંભવી શકે છે. તે દેવાની ઉત્કૃષ્ટ અવગ હના આ પ્રમાણે છેસનકુમાર આદિ કલ્પમાંના દેવ અન્ય દેવેની સહાયતાથી અચુત ક૯૫ સુધી જાય છે. ત્યારે ત્યાં તેમના તેજસ શરીરની અવગાહના અશ્રુતકલ્પ પ્રમાણ થાય છે. ત્યાં આગળ વાપીઓ વગેરેમાં મત્સ્ય હતાં નથી. તેથી તેઓ કાંતે પંચેન્દ્રિય તિર્થં ચોમાં અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. જ્યારે સનકુમાર આદિ કલ્પના દે કોઈ બીજા દેવેની સહાયતાથી અશ્રુતક૯૫માં જાય છે, અને ત્યાં તેમનું દેવગતિનું આયુષ્ય પૂરું થઈ જાય છે તે તે મરીને તિર્યક સ્વયંભૂરમણ સમુદ્રના અન્તમાં અથવા અધઃપાતાલકલશેના બીજા ત્રિભાગમાં મત્સ્ય આદિની પર્યાયે
શ્રી સમવાયાંગ સૂત્ર