Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम्
९९५
जघन्या तेजसशरीरावगाहनाऽङ्गुला संख्येयभागप्रमाणा । इयमवगाहना तदा भवति, यदाऽपर्याप्तो द्वीन्द्रियोऽङ्गुलासंख्येयभागप्रमाणौदारिकशरीरः स्वसमीपवर्त्तिप्रदेशे एकेन्द्रियादित योत्पद्यते । अथवा यस्मिन् शरीरे स्थितः सन् जीवो मारणान्तिकसमुद्धातं करोति, तस्मात शरीरात मारणान्तिकसमुद्धातवशाद् वहिर्विनिर्गततैजसशरीरस्य आयामविष्कम्भविस्तारैरवगाहना चिन्त्यते, न तु तच्छरीरसहितस्य अन्यथा भवनपत्यादेर्जघन्यतो वक्ष्यमाणमङ्गुलासंख्येयभागत्वं विरुध्येत । भवनपस्थ आभरणों में पृथिवीकायिक एकेन्द्रिय जीव होकर उत्पन्न हो जाता है। उस समय इसके तैजस शरीर की अवगाहना अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है। तथा उत्कृष्ट अवगाहना 'अहे जाव तच्चाए पुढवीएहेट्ठिल्ले चरिमंते' तृतीयपृथिवी के चरमान्त से लेकर तिर्यग स्वयंभूरमणसमुद्र का बाह्य वेदिकान्त प्रमाण और ऊपर में ईषत्प्रागभारा पृथिवी पर्यन्तप्रमाण होती है। यह तैजस शरीर की अवगाहना इस प्रकार से जाननी चाहिये - मानों कोई असुरकुमार देव किंचित् कार्य के वश से तृतीयपृथिवी संबंधी नीचे के आखिरी भाग में गया और वहां वह अपनी आयु के क्षय होते ही मर गया तो उस समय मारणांतिक समुद्धात से समवहतयुक्त उसके शरीर - तैजस शरीर की उत्कृष्ट अवगाहना तिर्यक स्वयंभूरमण समुद्र की बाह्यवेदिका के अन्तभाग प्रमाण होगी और यदि वह ऊपर में उत्पन्न होगा तो ईषत्प्राग्भारा पृथिवी के अन्तभाग प्रमाण उस के शरीर की अवगाहना होगी । अर्थात् वह वहां पृथ्वीकायिक रूप से અને તે પ્રકારની પ્રવૃત્તિમાં તેમનું ચિત લીન રહે છે ત્યારે તેએ પોતાના એજ શરીરસ્થ આભરણેમાં પૃથ્વીક યિક એકેન્દ્રિય જીવરૂપે ઉત્પન્ન થઇ જાય છે. ત્યારે તેમના તેજસશરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. तथा उत्ऱृष्ट अवगाहना 'अहे जाव तच्चाए पुढवीए हेठिल्ले चरिमंते' श्री પૃથ્વીના ચરમાન્તથી લઇને તિગ્રસ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાન્તપ્રમાણ અને ઉપરની તરફ ઇષપ્રાગ્ભારા પૃથ્વી પ્રમાણ થાય છે. આ તેજસ શરીરની અયગાહનાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-ધારા કે કાઇ અસુરકુમારદેવ કોઈ કાયવશાત્ ત્રીજી પૃથ્વીના નીચેના ચર્માન્તભાગમાં ગયા હોય અને ત્યાં તે પેાતાના આયુના ક્ષય થતાં મરણ પામે તે તે સમયે મરણાંતિક સમુદ્ધાતથી યુકત તેના તેજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના તિ; સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્યવેદિકાના અન્તભાગ પ્રમાણ થશે. અને જે તે ઉપરના ભાગમાં ઉત્પન્ન થાય તે તેના તેજસ શરીરની અવગાહના ઇજાગૂભારા પૃથ્વીના અન્તભાગ પ્રમાણ થશે. એટલે કે તે ત્યાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઇ જાય છે. એ જ પ્રમાણે માણાંતિક સમુદ્ઘાતથી યુકત
શ્રી સમવાયાંગ સૂત્ર