Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६८
समवायाङ्गसूत्रे
स्वस्माद् रत्निपरिमितं शरीरं निस्सारयति, तच्छरीरं भगवत्पादमूले गच्छति, भगवत्सकाशात्स्वकार्य संसाध्य प्रतिनिवर्त्य हस्तपमाणे शरीरे रत्निप्रमाणं शरीरं सलीयते । ततो हस्तप्रमाणं शरीरं चतुर्दशपूर्वधारिश्रुतकेवलिशरीरे संलीयते । तदाऽसौ स्वकार्य साधयति । एतस्याहारकशरीरस्य विरहो जघन्यत एक समयम्, उत्कर्षतः षण्मासान यावत् । स चतुर्दशपूर्वधरआहारकशरीरं चतुःकृत्वा मोक्ष मानोति । आहारकसरीरलब्धिः सर्वेषां चतुर्दशपूर्वधारिणां न भवति, किन्तु मान होते हैं वहां जाता है। यदि भगवान उस समय जहां वह शरीर पहुचा है वहां विराजमान नहीं है-उस स्थान से किसी दूसरी जगह पर हैं तो उस समय वह शरीर अपने आप में से रत्निप्रमाण (मुंड हाथप्रमाण) दूसरे शरीर की रचना करता है यह भगवान् के पास पहुँचता है। वहां यह अपना कार्य साधकर लौट आता है और पहिले के हस्तपमाण शरीर में समा जाता है। वह हस्तप्रमाण शरीर वहां से वापिस आकर आहारक शरीरधारी श्रुतकेवली के शरीर में समा जाता है। तव श्रुतकेवली अपने कार्य की सिद्धि कर लेते हैं। इस आहारक शरीर का विरह जघन्य से एक समय है और उत्कृष्ट से छहमासतक का है। चतुर्दशपूर्वधारी आहारक शरीर की लब्धि का स्फोरण उत्कृष्ट से चार वखत करके मोक्ष को प्राप्त कर लेता है। यह अहारक शरीर जिस अहारक लब्धि से निर्मित होता है वह लब्धिसमस्त चतुर्दशपूर्वधारियों में नहीं होती है किन्तु किसीर में ही होती है। ભગવાન વિરાજતા હોય ત્યાં જાય છે. તે વખતે તે શરીર જયાં પહોંચે ત્યાં ભગ વાત વિરાજમાન ન હોય એ સ્થાનને બદલે બીજી કઈ જગ્યાએ હેય-તો તે શરીર પિતાનામાંથી એક પત્નિપ્રમાણ (મુંડ હાથ પ્રમાણ) બીજા હાથની રચના કરે છે અને તે ત્નિ પ્રમાણુ શરીર ભગવાનની પાસે પહેચે છે. ત્યાં પિતાનું કાર્ય પૂરું કરીને તે શરીર પાછું ફરે છે અને પહેલાના હસ્તપ્રમાણ શરીરમાં સમાઈ જાય છે. તે હસ્તપ્રમાણ શરીર ત્યાંથી પાછું ફરીને આહારક શરીર ધારી શ્રુત કેવલીના શરીરમાં સમાઈ જાય છે ત્યારે શ્રત કેવલી પિતાના કાર્યને સિદ્ધ કરી લે છે. આ આહારક શરીરને વિરહ જઘન્યની અપેક્ષાએ એક સમયને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસ સુધી હોય છે. ચૌદ પૂર્વ ધારી મુનિ આહારક શરીરની લબ્ધિનો ઉપગ વધારેમાં વધારે ચાર વખત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે આહારક શરીરનું જે આહારકલબ્ધિથી નિર્માણ થાય છે તે લબ્ધિ સમસ્ત ચૌદપૂવઘાદીઓમાં હોતી નથી પણ કેઈકેઈમાં
શ્રી સમવાયાંગ સૂત્ર