________________
भावबोधिनी टीका. नारकादीनामघगाहनानिरूपणम्
शरीरापेक्षया प्रधानम् , तदेवौदारिकम्, प्राधान्यं चास्य एतदपेक्षयाऽन्यस्यानुत्तरशरीरस्याप्यनत्तगुणहीनत्वात् । यद्वा--उदार-समधिकसहस्रयोजनप्रमाणत्वात्शेषशरीरापेक्षया बृहत्प्रमाणं वनस्पतिशरोरं, बृहत्वं चास्य भवधारणीयवैक्रियशरीरापेक्षया, न तु उत्तरवैक्रियशरीरापेक्षया, तस्य लक्षयोजनप्रमाणत्वात् । यद्वा उदारंस्थूलमसारं शुक्रशोणितमांसास्थिरूपं यद् द्रव्यं तेन निवृत्तमौदारिकम् । तथा भी प्रतिक्षण परिवर्तनरूप अवस्था को धारण करते हैं। 'उदारमेव औदारिकम्' यह औदारिक शब्द की व्युत्पत्ति है। उदार नाम प्रधान का है। तीर्थकर गणधर आदि के शरीर प्रधान होने के कारण औदारिक कहलाते हैं। तीर्थङ्कर गणधर आदि के शरीर प्रधान इसलिये हैं कि इनकी अपेक्षा अनुत्तर विमानवासी देवताओं का शरीर भी अनन्त गुण हीन होते हैं। अथवा-कुछ अधिक हजार योजन प्रमाण वाला होने के कारण अन्य शरीरों की अपेक्षा वनस्पति शरीर ब्रहत्प्रमाणवाला होता है इसलिये यह शरीर औदारिक कहलाता है। इसकी बृहत्पमाणता अवधारणीय वैक्रिय शरीर की अपेक्षा से समजनी चाहिये, उत्तर बैक्रिय शरीर को अपेक्षा नहीं, क्यों कि उत्तर वैकिय शरीर लाख योजन का भी होता है। अथवाउदार शब्द का अर्थ स्थूल एवं असार जो शुक्र, शोणित, मांस, अस्थिरूप द्रव्य है उससे बना हुआ है। तात्पर्य कहने का केवल एक यही है कि जो शरीर जालाया जा सके जिसका छेदन भेदन हो सके वह औदारिक કારણકે અજીવ આદિ પદાર્થ પણ પ્રતિક્ષણે પરિવર્તનરૂપ અવસ્થાને ધારણ કરતા २९ छ. 'उदारमेव औदारिकम्' या प्रमाणे मोरि शम्नी व्युत्पत्ति छे. મુખ્યને ઉદાર કહે છે. તીર્થકર ગણધર આદિનાં શરીર પ્રધાન હોવાને કારણે
દારિક કહેવાય છે. તીર્થકર ગણધર આદિનાં શરીરને પ્રધાન તે કારણે કહ્યા છે કે તેમની સરખામણીમાં અનુત્તર વિમાનવાસી દેવતાઓનાં શરીર પણ અનન્ત ગુણહીન હોય છે. અથવા હજાર જન પ્રમાણ કરતાં પણ વધારે જન પ્રમાણ હોવાને કારણે બીજાં શરીર કરતાં વનસ્પતિશરીર બૃહપ્રમાણવાળાં હોય છે તેથી તે શરીરને દારિક કહે છે. તેની બૃહત્ પ્રમાણતા ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ, ઉત્તર-વૈકિય શરીરની અપેક્ષાએ નહીં, કારણ કે ઉત્તર વિક્રિય શરીર તે લાખ જનનું પણ હોય છે. અથવા ઉદાર એટલે સ્થૂલ પણ અર્થ થાય છે, તો તે દારિક શરીર સ્કૂલ અને અસાર એવાં શુક્ર, શેણિત, માંસ અને અસ્થિરૂપ દ્રવ્યનું બનેલું છે. તેનું તાત્પર્ય એ છે કે જે શરીરને બાળી શકાય, જેનું છેદનભેદન થઈ શકે તે શરીરને ઔદારિક શરીર કહે છે. વૈક્રિય
શ્રી સમવાયાંગ સૂત્ર