Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टोका. द्वादशाङ्गविराधनाऽऽराधनाजनितफलनिरूपणम् ८८३ तथा-'इच्चेइयं दुवालसंग गणि पिडगं' इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं 'पडुप्पण्णे काले' प्रत्युत्पन्ने काले वर्तमानकाले 'परित्ता जीवा' परीता जीवाः-संख्येया जीवाः 'आणाए' आज्ञया-सूत्रार्थतदुभयरूपत्रिविधाज्ञया 'विराहिता' विराध्यदण्डित्रयोदशपथधारि (तेरहपंथी) प्रभृतियत् 'चाउरंतससारकंतारं' चातुरन्तसंसा. रकान्तारम् 'अणुपरियट्टति' अनुपर्यटन्ति परिभ्रमणं कुर्वन्ति । तथा 'इच्चेइयं दुवालसंग गणिपिडगं' इत्येतं द्वादशाङ्गं गणिपिटकम् 'अणागए काले' अनागते काले भविष्यतिकाले 'आणाए विराहित्ता' आज्ञया विराध्य 'अणंता जीवाः दिरूप सूत्राज्ञा द्वारा तथा अन्यथामरूपणारूप अर्थाज्ञा द्वारा विराधना करके अनंतजीव इस चातुरन्तसंसार कान्तार में घूमे हैं। तात्पर्य कहने का यह है कि जिन२ जीवों ने भूतकाल में इस द्वादशांग का अभिनिवेश आदि के बश से अपनी कल्पना के अनुसार अन्यथा पाठ किया है, इसके अर्थ की अन्यथा प्ररूपणा की है-तथा सूत्र और अर्थ इन दोनों की अन्यथा प्ररूपणा की है वे इस अनंत संसार में रुले हैं। तथा इस गणिपिटकरूप द्वादशांग की, वर्तमान काल में दण्डी, एवं तेरहपंथी आदि व्यक्तियों की तरह कित. नेक सूत्र, अर्थ और सूत्रार्थ इस त्रिविध आज्ञा से विराधना करके इस चातुरन्तसंसारकान्तार में धून रहे हैं। अर्थात् जो जीव वर्तमान काल में इस गणिपिटकरूप द्वादशांग को सूत्राज्ञा से अर्थाज्ञा से विपरीत अपनी मान्यता रखते हैं वे इस संसार में तेरहपंथी आदि की तरह परिभ्रमण करते हैं। तथा-इस गणिपिटरूप द्वादशांग की भविष्यत् काल में आज्ञा
અન્યથા પાઠાદિરૂપ સૂત્રજ્ઞા દ્વારા તથા અન્યથા પ્રરૂપણારૂપ અર્થાસા દ્વારા વિરાધના કરીને અનંત જીવે ને આ ચારગતિવાળા એ સારકાનનમાં ઘૂમવું પડયું છે. તેનું તાત્પર્ય એ છે કે જે જીવાએ ભૂતકાળમાં આ દ્વાદશાંગના અભિનિવેશ આદિને વશ થઈને પિતાની કલ્પના અનુસાર જુદી જ રીતે અર્થ કર્યો હતે, તથા અર્થથી અન્યથા (જુદા જ પ્રકારની પ્રરૂપણ કરી હતી, તથા સૂત્ર અને અર્થ બન્નેની અન્યથા પ્રરૂપણા કરી હતી તેમણે આ અનંત સંસારમાં પરિભ્રમણ કર્યું છે. તથા વર્તમાનકાળમાં તેરાપથી, દંડી આદિ લોકોની જેમ આ ગણિપિટકરૂપ દ્વાદશાંગના, સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એ ત્રિવિધ આજ્ઞાથી વિરૂદ્ધ આચરણ કરીને– તેમની વિરાધના કરીને કેટલાક લોકો આ ચારગતિવાળા સંસાર કાનનમાં ઘૂમી રહ્યા છે. એટલે કે જે જીવો વર્તમાનકાળમાં આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની સૂત્રાજ્ઞાથી, અને અર્થશાથી વિપરીત માન્યતા ધરાવે છે તેઓ તેરાપંથી આદિની જેમ આ અનંત સંસારમાં ભ્રમણ કરે છે. તથા આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની ભવિષ્યમાં
શ્રી સમવાયાંગ સૂત્ર