Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. असुरकुमाराद्यावासनिरूपणम्
९४७ कवर्तिनां नारकजीवानां तथा भवनपतिव्यन्तरज्योतिर्देवानां सौधर्मादि द्वादश. कल्पनवग्रैवेयक देवानां तथा 'विजय वेजयंतजयंतअपराजियसव्वट्टसिद्धाणं' विजयवजयन्तजयन्तापराजितसर्वार्थसिद्धानाम् 'देवाणं' देवानां 'केवइयं कालं' कियन्तं कालं ठिई' स्थितिः ‘पण्णत्ता प्रज्ञप्ता ? इति प्रश्नः। उत्तरयति-प्रथमपृथिव्यां नारकाणां जघन्यतो दशवर्षसहस्राणि, उत्कर्षत एकं सागरोपमं स्थितिः। तथा द्वितीयायां जघन्यत एकं सागरोपममुत्कृष्टतस्त्रीणि सागरोपमाणि, तृतीयायां जघन्यतस्त्रीणि सागरोपमाणि, उत्कृष्टतः सप्तसागरोपमाणि, चतुयां जघन्यतः सप्त सागरोपमाणि, उत्कृष्टतो दशसागरोपमाणि, पञ्चम्यां जघन्यता दशसा. गरोपमाणि, उत्कृष्टतः सप्तदशसागरोपमाणि, पष्ठयां जघन्यतः सप्तदशसा. की, तथा शर्कराप्रभा आदि ६ पृथिवियों के नारक जीवों की, तथा इसी तरह से भवतपति, व्यन्तर, ज्योतिष्क देवों की, और सौधर्म आदि बारह १२ कल्पगत देवों को, नव ग्रैवेयक के देवों की, विजय, वैजयंत, जयंत, अपराजित एवं सर्वार्थसिद्ध के देवों की कितने काल की स्थिति है?। उत्तर-हे गौतम ! प्रथम पृथिवो के नारक की स्थिति जघन्यरूप से दस १० हजार बर्षकी है और उत्कृष्ट रूप से एक१सागरोपम की है। द्वितीय पृथिवी में उत्कृष्ठस्थिति तीन सागरोपम की है और जघन्य स्थिति एक १ सागरोपम की है। तृतीयपृथिवी में उत्कृष्टस्थिति सात ७ सागरोपम की है और जघन्यसिथिति तीन ३ सागरोपम की है । चतुर्थ पृथिवी में उत्कृष्टस्थिति दस १० सागरोपम की है और जघन्यस्थिति सात ७ सागरोपम की है। पांचवीं पृथिवी में उत्कृष्टस्थिति सत्तरह १७ सागरोपम की है और जघन्यस्थिति दस १० सागरोपम की है। छट्ठी - પ્રશ્ન આ રતનપ્રભા પૃથ્વીના નારકની , તથા શકરપ્રભા આદિ દ છે પૃથ્વીના નાકજીવોની, તથા ભવનપતિ, વ્ય તર, તિષ્કદેવોની, અને સૌધર્મ આદિ ૧૨ કલપના દેવેની, નવ રૈવેયકોના દેવોની, વિજય, વૈજય ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધના દેવેની કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તરગૌતમ! પ્રથમ પૃથ્વીના નારકીઓની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક સારામની છે બીજ પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ એક સાગરેપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. ત્રીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ જાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સત્તર સાગરેપની છે. છઠ્ઠી પૃથ્વમાં જઘન્ય સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની
શ્રી સમવાયાંગ સૂત્ર