Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८८
समवायाङ्गस्त्रे भावार्थ-जिन २ जीवों ने इस गणिपिटक रूप द्वादशांग की आज्ञा की किसी भी प्रकार से विराधना की है उन २जीवों ने इस चतुर्गति. रूप संसार में परिभ्रमण किया है। जिनं २जीवों ने इसकी आज्ञा की आरा. धना की है-वे इस चतुर्गतिरूप संसार से पार हो गये हैं। इसी तरह जो करते हैं वे इससंसार से पार होते हैं-जो करेंगे-वे पार होंगे,-नहीं करेंगे-नहीं पार होंगे, नहीं करते हैं-नहीं पार होते हैं। पांच अस्तिकाय द्रव्यों की तरह यह गणिपिटक रूप द्वादशांग अचल, ध्रुव, नियत, शाश्वत, अक्षय, अव्यय, अवस्थित और नित्य है। ‘ण कयाइ णस्थि' इत्यादि रूप से जो सूत्रकार ने कथन कर फिर 'भुवि च, भवइ य, भविस्सइ य' इत्यादि रूप से इनका कथन किया है वह कथन शैली का एक प्रकार प्रदर्शित किया है। प्रथम प्रकार निषेधमुख को लेकर प्रवर्तित हुआ है
और द्वितीय प्रकार विधिमुख को लेकर। जीव और पुद्गल अनंत कहा गया है। अभाव सर्वथा निरूपाख्यरूप (असत्तारूप) नहीं है किन्तु वह भावरूप है-जब यह बात है तो इससे यह बात जानी जाती है कि अन्यभावरूप से अन्यभाव को असत्ता होने के कारण जो भाव हैं वे ही अभाव हैं। इस तरह ये अभाव भी भाव की तरह अनंत हैं। जिज्ञासा के
ભાવાર્થ-જે જે જીવોએ આ ગણિપિટકરૂપ દ્વાદશાગની આજ્ઞાની કંઈ પણ પ્રકારે વિરાધના કરી છે તે જીવને આ ચારગતિવાળા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જે જે જીવોએ આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની આજ્ઞાનું પાલન કર્યું છે તે છે આ ચારગતિવાળા સંસારને પાર કરી ગયા છે, જે તેની આજ્ઞાનું પાલન કરી રહ્યાં છે તેઓ આ સંસારને પાર પામશે જેઓ તેની આજ્ઞાનું પાલન કરતાં નથી તેઓ સંસારને પાર પામતા નથી, જેઓ પાલન નહીં કરે તેઓ આ સંસારને પાર કરી શકશે નહીં. પાંચ અસ્તિકાની જેમ આ ગણિપિટકરૂપ वाशin अयस, ध्रुप, नियत, शाश्वत, सक्षय. अ०यय, सस्थित मने नित्य छे. 'ण कयाइ णत्थि' त्याहि प्रारे सूत्रधारे ४थन ४रीने 'भुर्विच भवइय, भविस्सइय' ઇત્યાદિ પ્રકારે ફરીથી જે કથન કર્યું છે. તેમાં કથન શિલીના એક પ્રકારનું પ્રદર્શન થયું છે. પહેલા પ્રકારમાં નિષેધાત્મક દૃષ્ટિએ અને બીજા પ્રકારમાં વિધાનાત્મક દૃષ્ટિએ તેનું પ્રતિપાદન થયું છે. જીવ અને પુત્રલ અનંત છે, તેથી ભાવને અનંત બતાવ્યા છે. અભાવ સર્વથા નિરૂપાખ્યરૂપ (અસત્તારૂપ) નથી પણ તે ભાવરૂપ છેજે વાત આ પ્રમાણે છે તે તેની મદદથી એ વાત સમજી શકાય છે કે અન્યભાવરૂપે અન્યભાવની અસત્તા હોવાને કારણે જે ભાવ છે એ જ અભાવ છે, આ રીતે તે અભાવ પણ ભાવની જેમ અનંત છે. જિજ્ઞાસાના વિષયરૂપ બનેલ પદાર્થોના
શ્રી સમવાયાંગ સૂત્ર