________________
८८४
समवायाङ्गसूत्रे
'चाउरंतसंसारकंतारं' चातुरन्तसंसारकान्तारं 'अणुपरियटिस्संति' अनुपर्यटिष्यन्ति= परिभ्रमणं करिष्यन्ति । विराधनानिष्पन्नं त्रैकालिक फलमुपदर्य सम्पत्याराधना. निष्पन्नं त्रैकालिकं फलमुपदर्शयति-'इच्चेइयं' इत्यादि-इच्चेइयं दुवालसंग गणिपिडगं' इत्येतं द्वादशाङ्गं गणिपिटकम् 'अणंता जीवा' अनन्ता जीवाः ‘आणाए'
आज्ञया सूत्रार्थतदुभयरूपत्रिविधाज्ञया 'बाराहित्ता' आराध्य=सम्यक् परिपाल्य 'चाउरंतसंसारकंतारं' चातुरन्तसंसारकांतारं 'बीईवइंसु' व्यत्यव्रजन्=पारं जग्मुः, यथा वृषभसेनादयः ‘एवं' एवम् अनेन प्रकारेणैव पडुप्पण्णेऽवि' प्रत्युत्पन्नेऽपि वर्तमानेऽपि काले व्यतिव्रजन्ति, यथा-अतिमुक्तमुनिप्रभृतयः, एवम् 'अणागएऽवि' अनागतेऽपि-भविष्यत्यपिकाले व्यतिव्रजिष्यन्ति, यथा-शालिभद्रजीवप्रभृतयः। अस्य द्वादशाङ्गस्य गणिपिटकस्य त्रिकालावस्थायित्वं दर्शयति-'दुवा. लसंगे णं गणिपिडगे' द्वादशाङ्गः खलु गणिपिटको ‘ण कयावि णत्थि' न कदापि नास्ति कस्मिंश्चिदपिकाले 'अयं नास्तीति नो शङ्कनीयम्-अपि तु अयं से विराधना करके अनंत जीव चातुरन्तसंसाररूप गहनवन में बारंबार परिभ्रमण करेंगे। इस प्रकार विराधनाजन्य त्रैकालिक फल दिखलाकर अब सूत्रकार आराधनाजन्य त्रैकालिकफल प्रकट करते हैं--जिन अनंत जीवों ने इस गणिपिटकरूप द्वादशांग की सूत्र, अर्थ और तदुभय द्वारा प्रतिपादित आज्ञा का पालन किया है वे इस चातुरन्तसंसाररूप गहन वन से पार हो गये हैं। इसी तरह जा मनुष्य इस गणिपिटकरूप द्वादशांग की सूत्रादिरूप त्रिविध आज्ञा का अच्छी तरह से पालन कर रहे हैं वेऔर जो भविष्य में पालन करेंगे वे इस चातुरन्त संसाररूप गहन वन से पार हो रहे हैं और हो जावेंगे। यह गणिपिटकरूप द्वादशांग पहिले कभी भी नहीं था ऐसी बात नहीं है वर्तमानकाल में नहीं है ऐसी भी बात नहीं है। तथा भविष्यत् काल में इसका अस्तित्व नहीं વિરાધના કરીને અને તે જીવો ચારગતિવાળા સંસારરૂપ ગહનવનમાં પરિભ્રમણ કરશે. આ રીતે વિરાધનાથી પ્રાપ્ય વૈકાલિકફળ બતાવી હવે સૂત્રકાર આરાધનાથી પ્રાપ્ત થતું નૈકાલિકફળ બતાવે છે–જેમણે આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ દ્વારા પ્રતિપાદિત આજ્ઞાનું પાલન કર્યું છે તેઓ આ ચારગતિવાળા સં સાર રૂપી વનને પાર પામી ગયાં છે. એ જ પ્રમાણે લોકો આ ગણિપિટક૨૫ દ્વાદશાંગની ત્રિવિધ આજ્ઞાનું સારી રીતે પાલન કરી રહ્યાં છે તેઓ આ સંસારરૂપી વનને પાર પામી રહ્યાં છે, અને ભવિષ્યમાં જેઓ તેની આજ્ઞાનું પાલન કરશે તેઓ આ સં સારકાનનો પાર પામશે. આ ગણિપિટકરૂપ દ્વાદશાગનું અસ્તિત્વ ભૂતકાળમાં હતું વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે-તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહેવાનું
શ્રી સમવાયાંગ સૂત્ર