Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायानसूत्रे
निश्चयनय और व्यवहारनय के भेद से दो नयों पर, सकला देशरूप प्रमाणपर और सुनिश्चित गुणवाले आनुपूर्वी आदिरूप उपक्रम पर सुस्पष्ट प्रकाश डाला गया है। इन सब विशेषों के साथ 'विविप्पकार' विशेषण लगा लेना चाहिये । इससे यह अर्थ हो जाता है कि विविधप्रकार के द्रव्यों पर, विविधप्रकार के ज्ञानादिक गुण आदिकों पर यह सुस्पष्ट प्रकाश डाला गया है । द्रव्यादिक एक प्रकार के नहीं हैं किन्तु अनेक प्रकार के हैं इससे यह बात प्रमाणित हो जाती है। इन प्रश्नोत्तरों से 'लोगालोगपयासियाणं' लोक और अलोक का प्रकाश हो जाता है । इन प्रश्नोत्तरों में यह सामर्थ्य है कि इन्हें हृदयंगम करने वाला प्राणी विस्तीर्ण संसार समुद्र से आरपार हो जाता है-अर्थात् अपने को हृदयंगम करनेवाले प्राणी के लिये ये विस्तृत संसारसमुद्र से पार उतारने में शक्तिशाली हैं । 'रुंद' यह शब्द देशी शब्द है और इसका अर्थ विस्तीर्ण हैं । इन प्रश्नोत्तरों की प्रशंसा इन्द्रादिकोंने की है । भव्यजीवोंने इनकी हृदय से स्तुति की है। जीवों के अज्ञान और पाप के ये नाशकरने वाले हैं। अच्छी तरह से निर्णीत हुए हैं - इसलिये सकलतत्वों को प्रकाशित करने के कारण ये दीपभूत हैं। ईहा -वितर्करूपबुद्धि,
७३४
પ્રમાણપર, અને સુનિશ્ચિત ગુણવાળા આનુપૂર્વી આદિરૂપ ઉપકમ પર ૨૫ષ્ટતાપૂર્ણાંક પ્રકાશ ફેંકવામા આવ્યા છે સમજણ પાડવામાં આવી છે. ઉપરાંત બાબાની आज 'विविहप्पकार' विशेषण लगाउबानु छे. तेनु तात्पर्य मे छे ! - विविध પ્રકારનાં દ્રવ્યેા પર, વિવિધ પ્રકારના જ્ઞાનાદિક ગુણુ આદિક પર એ ઉત્તરામાં સુસ્પષ્ટ પ્રકાશ ફેંકવામાં આવ્યા છે. દ્રવ્યાક્રિક એક પ્રકારના નથી પણ અનેક પ્રકા २ना छे, तेथी ते वात सिद्ध थाय छे. आ प्रश्नोत्तरे द्वारा 'लोगालोगपया सियाणं' લેક અને અલેાકની સ્પષ્ટતા થઈ જાય છે. આ પ્રશ્નોત્તરામાં એ સામ` રહેલું છે કે તેમને હૃદયંગમ કરનાર જીવા વિસ્તીર્ણ સંસારસાગરને તરી જાય છે. એટલે કે તેમને હૃદયમાં ઉતારનાર જીવાને માટે તે પ્રશ્નોત્તરા સંસારસાગરને પાર કરવાની શકિત આપનાર છે. ‘ૐ' આ દેશી શબ્દ છે અને તે વિશાળ અર્થ ધરાવે છે. આ પ્રશ્નોત્તરાની ઇન્દ્રાદિક દેવાએ પણ પ્રશંસા કરી છે. ભવ્ય જીવાએ અંતઃકરણથી તેના વખાણ કર્યા છે. જીવેાના અજ્ઞાન અને પાપનેા તે નાશ કરનારા છે. સારી રીતે નિર્ણિત થયેલા હેાવાથી તેએ સકળતત્ત્વના પ્રકાશક હોવાથી દીપકસમાન છે. ईहा - वि३५द्धि, मति--निश्चय३५ मुद्धि, अने औत्पतिही याहि यार प्रहारनी
શ્રી સમવાયાંગ સૂત્ર