Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५३
भावबोधिनी टीका. षष्ठाङ्गस्वरूपनिरूपणम् तथा-'चलियाणं' सयममार्गात् चलितानां साधूनां सदेवमाणुसधीरकरणकारणाणि' सदेवमनुष्यधीरकरणकारणानि-देवैः सहिता मनुष्याः सदेवमनुष्याः, तेषां धीरकरणे-स्वमार्गगमनदृढतासंपादने कारणानि-हेतुभूतानि 'बोधणअणुसासणानि' बोधनानुशासनानि-बोधनानि च अनुशासनानि चेति द्वन्द्वः, तत्र बोधनम्-‘एवं त्वया संयमाराधनं कर्तव्यम्,' इत्यादिरीत्या प्रकथनम्, अनुशासनम्-'कथं संयमाराधनतः पच्युतो भवसि ? एवं किमुचितं तव ?' इत्यादिरीत्या भर्सनम् . तथा-गुणदोसदरिसणानि' गुणदोषदर्शनानि-संयमाराधने ये गुणास्तद्विराधने च ये दोषास्तेषां दर्शनानिदर्शकानि च वाक्यान्यत्राख्यायन्ते । तथा-'लोगमुणिणो' लोकमुनयः-शुनपरिव्राजकादयः, 'दिलुते' दृष्टान्तान् ‘पञ्चये य' प्रत्ययांश्च-बोधजनकवाक्यानि च "सोऊण' श्रुत्वा 'जह' यथा "जरामरणनासणकरे' जरामरणनाशकरे 'सासणम्मि' शासने-जिनशासने 'ठिया' स्थिताभी इस अंग में कहा गया है। तथा संयममार्ग से जो साधु चलित हो रहे हैं ऐसे उन साधुओं को अपने मार्ग में दृढता बंधानेवाले बोधन
और अनुशासन वाक्यों का कि जिनसे मनुष्यों की क्या बात. देव. ताओं तक को भी दृढताबंध जाती है तथा संयम की आराधना में गुण
और उसकी विराधना में दोषों को दिखाने वाले वाक्यों का भी इस अंग में कथन है। इस प्रकार से तुम्हें संयम की आराधना करना चाहिये इत्यादिरूप जो वाक्य हैं वे बोधनवाक्य हैं। तुम संयमाराधन से च्युत क्यों हो रहे हो-क्या यह तुम्हें उचित है ! इत्यादि प्रताड. नारूप जो वाक्य हैं वे अनुशासनवाक्य हैं। तथा लोकमुनिजन जो शकपरित्राजक आदि साधु हैं वे दृष्टान्तों को और बोधजनक वाक्यों को सुनकर के जरा एवं मरण के नाशक जिनशासन में जिस प्रकार से એ વિષયનું પણ આ અંગમાં કથન થયું છે, તથા જે સાધુઓ સંયમના માર્ગથી ચલિત થઈ રહ્યા છે, તે સાધુઓને તેમના માર્ગમાં દઢ કરનારા બોધદાયક અને અનુશાસન વાકયે કે જે વા મનુષ્યને તે શું પણ દેવને પણ દઢતા આપવાને સમર્થ છે, તથા સંયમની આરાધનામાં લાભ અને વિરાધનામાં દેષ દર્શાવનારા વાકો પણ આ અંગમાં આવેલાં છે. સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ તે બતાવનારાં વાક્યોને બોધન વાકયે કહે છે “તમે સંયમની આરાધનામાંથી ચલિત કેમ થઈ રહ્યા છે ? શું તમારે માટે તે ચગ્ય છે?' આ પ્રકારના પ્રતાડના (ઠપકા) રૂપ જે વાકયે છે તેમને અનુશાસન વાક્ય કહે છે. શુકપરિવ્રાજક આદિ લોકમુનિયે દૃષ્ટાંતે તથા બધજનક વાકયે સાંભળીને જરા, અને મરણને નાશ કરનાર જિનશાસનમાં કેવી રીતે દઢ થયા અથવા કેવી રીતે દૃઢ થઈ શકે તે
શ્રી સમવાયાંગ સૂત્ર