________________
भावबोधिनी टीका. दशमाङ्गस्वरूपनिरूपणम्
८०५ वर्तमानो यो दमशमः-दमशमयुक्तः, तीर्थकरोत्तमः-तीर्थकराणां दर्शनान्तरशास्तणामपेक्षया उतमः=उकृष्टतमो भगवान् जिनस्तस्य 'ठिइकरणकारणाणं' स्थितिकरणकारणानाम्-स्थितिकरणे-अतीतकाले भगवतोजिनस्य सत्तास्थापने भगवन्तं जिनं विना एताद्रशमश्नानामनुपपत्ति, इत्येवं तस्य भगवतोऽतीतकालाऽस्तित्वस्थापने, कारणानां हेतु भूतानाम्, पुनः 'दुरहिगमदुरवगाहस्स' दुरधि गमदुरवगाहस्य-दुरभिगम-तत्र दुःखेन बोध्यं सूक्ष्मार्थत्वात् दुरवगाह-दुःखेनाध्येय च-सूत्रबहुत्वाद् यत्, तस्य तथोक्तस्य, तथा सव्वसव्वन्नुसंमयस्स' सर्वसर्वज्ञसंमतस्य सर्वसर्वज्ञानां-सकलजिनानां संमतस्य-अनुमतस्य, तथा 'अबुहजणविवोहणकरस्स' अबुधजनविबोधनकरम्य-तत्र अबुधजना:-अज्ञजनास्तेषां विबोधनकरंज्ञानप्रदं यत्तस्य तथोक्तस्य प्रवचनतत्त्वस्य पञ्चकवयपच्चयकराण' प्रत्यक्षकमत्ययकराणां-प्रत्यक्ष एव प्रत्यक्षकः, स चासों प्रत्ययो-ज्ञानं तत्करास्तेषां तथोक्तानाम-- प्रवचनतत्वस्य साक्षात्प्रबोधकानामित्यर्थः, एताद्रशानां 'पाहाणं' प्रश्नाना-प्रश्नतकालसमय में-अनंतपूर्वकालवर्तीकाल में-शमदमशाली उत्तम-अन्यशास्ताओं की अपेक्षा-सर्वोत्कृष्ट-जिनभगवान की सत्ता स्थापन करने में कारणभूत हैं अर्थात् जिन के विना अतीतकाल में यदि जिन भगवान् न हुए होते ऐसे प्रश्नों की उपपत्ति ही नहीं बन सकती-इस तरह अन्यथानुपपत्ति से अतीतकाल में जो जिन भगवान् की सत्ता के रूयापक हैं ऐसे प्रश्नों के, तथा दुरधिगम-सूक्ष्म अर्थ वाले होने से बहुत हो कठिनाई से समझने योग्य-और दुरवगाह-सूत्र-बहुल होने के कारण बहुत ही मुश्किल से अध्ययन करने योग्य जो प्रवचनतत्व हैं कि जो समस्त सर्वज्ञों को मान्य एवं अबुधजनों के लिये बोधदाता हआ है और है उसके साक्षात्प्रबोधक ऐसे प्रश्नों के प्रश्नविद्याओ के जो अनेक प्रकार के गुण हैं कि जिनसे वे शुभ और अशुभ सूचन आदि करनेरूप એવા પ્રશ્નોના, તથા જે પ્રશ્નને અનંતપૂર્વ કાલવતા સમયમાં અમદમશાળી, ઉત્તમઅન્ય શાસ્ત્રોની અપેક્ષાએ-સર્વોત્કૃષ્ટ-જિનેશ્વર ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે એટલે કે જિનેશ્વર ભગવાન થયા ન હોત તે જે પ્રનોની ઉત્પત્તિ જ સંભવિત ન હતી. આ રીતે અન્યથાનુ૫૫ત્તિથી અતીતકાળમાં જે પ્રશ્નનો ભગવાનની સત્તાનું પ્રતિપાદન કરે છે એવા પ્રશ્નોનાં. તથા દુરધિગમ-સૂમ અથવાળું હવાથી ઘણી મુશ્કેલીથી સમજી શકાય તેવું અને દુરવગાહ-સૂત્રખહુલ હોવાથી અતિશય મુશ્કેલીથી જેનું અધ્યયન કરી શકાય છે એવું, સમસ્ત સર્વજ્ઞો દ્વારા માન્ય અને અબુધ લોકોને બંધ દાતા જે પ્રવચન તત્વ છે તેના પ્રત્યક્ષ પ્રબોધક એવા પ્રશ્નોના-પ્રવિદ્યાએના જે અનેક પ્રકારના ગુણ છે અને જે ગુણોને લીધે તેઓ શુભ અને અશુભ
શ્રી સમવાયાંગ સૂત્ર