________________
८७४
समवायाङ्गसूत्रे
सर्व 'जिणपण्णत्ता' जिनप्रज्ञप्ता भावाः 'स सया' शाश्वताः-द्रव्यार्थतयाऽविच्छेदेन प्रवृत्त्या नित्या:, 'कडा कृताः-पर्यायार्थतया प्रतिसमयमन्यथात्वावाप्या कृताः 'णिबद्धा' निबद्धाःसूत्र एव ग्रथिताः, तथा 'णिकाइया' निकाचिताः-नियुक्त संग्रहणी हेतूदाहरणादिभिः प्रतिष्ठिताश्च अत्र 'आपविजंति' आख्यायन्ते 'पण्णविज्जति' प्रज्ञाप्यन्ते 'परूविज्जति' पसायन्ते 'दसिज्जति' दयन्ते-उपमानोपमयभावादिभिः कथ्यन्ते, 'निदंसिज्जति' निदान्ते=परानुकम्पया भव्यजनकल्या. णापेक्षया वा निश्चयेन पुन:पुनर्दश्यन्ते, उपदश्येन्ते=उपनयनिगननाभ्यां सकलनयाभिमायतो वा शिष्यबद्धौ निःशङ्क व्यवस्थाप्यन्ते । संपति दृष्टिवादागाध्ययनफलमाह-'से' सा-दृष्टिवादाङ्गस्याध्येता 'एवं आया' एवमात्मा-अस्मिन भावतः सम्यगधीते सति एवमात्मा भवति, तदुक्त क्रियापरिणामपरिणमनादात्मऊपर में निर्दिष्ट किये गये समस्त जिन प्रज्ञप्त भाव द्रव्यार्थता की अपेक्षा से नित्य हैं, पर्यायार्थता की अपेक्षा से अनित्य हैं। सूत्र में ही ग्रथित होने के कारण निबद्ध हैं। नियुक्ति, संग्रहणी, हेतु और उदाहरण इनके द्वारा इनकी प्रतिष्ठा की गई है अतः निकाचित हैं। इन समस्त जिन प्रज्ञप्त भावों का इस सूत्र में सामान्य और विशेष रूप से कथन है, परूपणा है, उपमान उपमेय भाव आदि द्वारा इनकी पुष्टि की गई है। दूसरे जीवों की दया से अथवा भव्यजनों के कल्याण की कामना से इन्हें बार२ इसमें कहा गया है। उपनय और निगमन इन दोनों के अथवा सकल नयों के अभिप्राय के अनुसार शिष्यजनों की बुद्धि में इन्हें इस तरह स्थापित कर दिया है कि जिससे उन्हें इनके विषय में किसी भी प्रकार का संदेह न रहे। जो इस दृष्टिचाद अंग का भावसहित अध्ययन कर लेता है वह इस अंग में कथिन क्रियारूप परिणाम से परिસ્થાવર છે. ઉપરોકત સમરત જિનપ્રજ્ઞપ્ત ભાવે દ્રથાર્થતાની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે. સૂત્રમાં ગ્રંથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિર્યુક્તિ, સ ગ્રહણીઓ, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમનું નિરૂપણ કરાયું છે. તેથી તે ભાવે નિકાચિત છે આ બધા જિનપ્રજ્ઞપ્ત ભા નું આ સૂત્રમાં સામાન્ય તથા વિશેષરૂપે કથન થયું છે, પ્રરૂપણા થઈ છે, ઉપમાન ઉપમેય ભાવાદિ દ્વારા તેમની પુષ્ટિ કરી છે. અન્યજીવો પ્રત્યેની અનુકંપાથી અને ભવ્યના કલ્યાણની કામનાથી તેમનું વારંવાર કથન કર્યું છે ઉપનય અને નિગમન એ બંનેના અથવા સમસ્ત નયે ના અભિપ્રાય અનુસાર શિષ્યોના મગજમાં તે એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહે નહીં. જે આ દૃષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે આ અંગમાં કથિત ક્રિયારૂપ પરિણામથી પરણમિત થવાને કારણે આત્મસ્વરૂપ થઈ જાય છે. “ક્રિયારૂપ સાર વાળું જ્ઞાન જ શ્રેયસ્કર હેય
શ્રી સમવાયાંગ સૂત્ર