Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. सूत्रकृतास्वरूपनिरूपणम् समय कर दिया गया है। जो इस अग का अध्ययन कर लेता है वह आत्मा इस प्रकार का होता है, ज्ञाता इस प्रकार का होता है, विज्ञाता इस प्रकार का होता है यह जान जाता है। इस प्रकार से इस अंग में चरण प्ररूपणा और करणप्ररूणा आख्यात हुए हैं, प्रज्ञप्त हुए हैं, प्ररूपितहए है। दर्शित हए हैं। निदर्शित हुए हैं और उपदर्शित हुए हैं, इन क्रियापदों का भी अर्थ आचारांग की व्याख्या में लिखा जा चुका है इस मकार से सूत्रकृताङ्ग का यह स्वरूप जानना चाहिये।
भावार्थ-"सूत्रकृत" इस पद में सूत्र और कृत ये दो शब्द है। इनका अर्थ सूत्र से-अर्थात् सूत्ररुप से जो किया गया-रचा गया है वह सूत्रकृत है। सूचनात् सूत्र-जीवादिक पदार्थो का जो प्रतिबोधक समझाने वाला होता है वह सूत्र कहलाता है। अथवा-सर्वद्रव्य और पर्यायों को तथा द्रव्याथिक और पर्यायार्थिक नय आदिके विषयभूत पदार्थों को जो बताता है वह सूत्र है। अथवा सूत्र सुप्तव्यक्ति के समान होता है-जिस प्रकार सुप्त व्यक्ति प्रतिबोधित किये जाने पर अपने अभीष्ट कार्य को साधित कर लेता है उसी तरह से सूत्र जब अर्थरूप से समझ लिया जाता है तो वह निःश्रेयस-मोक्ष का साधक बन जाता है। अथवा सूत्र तन्तु के जैसा होता है। तन्तु जिस प्रकार दो तीन या अनेक वस्तुओं को વખતે આપી દેવામાં આવ્યો છે. જે વ્યકિત આ અંગનું અધ્યયન કરે છે તે સમસ્ત પદાર્થને જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે આ અંગમાં ચરણ પ્રરૂપણા અને કરણપ્રરૂપણા આખ્યાત થયેલ છે. પ્રજ્ઞપ્ત થયેલ છે, પ્રરૂપિત થયેલ છે, દશિત થયેલ છે. નિદર્શિત થયેલ છે અને ઉપદશિત છે. આ બધાં ક્રિયાપદોનો અર્થ આચારાંગનું નિરૂપણ કરતી વખતે આપી દીધો છે. આ સૂત્રકૃતાંગનું ઉપર પ્રમાણેનું સ્વરૂપ છે.
भावार्थ--"सूत्रकृत" ५६मा 'सूत्र' 24 ने 'त' मे मे श६ छ. तेना मथ 21 प्रमाणे -सूत्र३थे 21ो २यना थऽ छे ते सूत्रत हेवाय छे. सूचनात् सूत्र-alls पानि ले माघ ४२२वनार डाय छे तेने 'सूत्र' से छे. સર્વ દ્રવ્ય અને પર્યાના તથા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય આદિના વિષયભૂત પદાર્થોને જે બતાવે છે, તેને સૂત્ર કહે છે. અથવા સૂત્ર સુપ્ત વ્યકિતના જેવાં હોય છે—જેમ સુપ્ત વ્યકિતને પ્રતિબંધિત કરવામાં આવે છે તે પિતાના અભીષ્ટ કાર્યને પૂરું કરી લે છે. તે પ્રમાણે સૂત્રનો અર્થ જ્યારે સમજી જવાય છે ત્યારે તે અવશ્ય કલ્યાણકારી બની જાય છે. અથવા સૂત્ર તતુ તાંતણ જેવું હોય છે. જેમ તન્ત બે, ત્રણ કે અનેક વસ્તુઓ એકત્ર કરીને બાંધી લે છે તેમ સૂત્ર પણ
શ્રી સમવાયાંગ સૂત્ર