________________
६९८
समवायाङ्गसूत्रे
"अज्ञानिकवादिमतं, नव जीवादीन् सदसदादिसप्तविधान् । भावोत्पत्तिः सदसद्, द्वधावाच्या च को वेत्ति ? ॥१॥' इति 'बत्तीसाए' द्वात्रिंशतः 'वेणइयवाईणं' वैनयिकवादिनाम्-विनयो मोक्षसाधनं येषां ते वैन यिकास्ते च ते वादिनस्ते षाम् ! एते हि विनयादेवमोक्ष इति मन्यन्ते। विनयश्च सुरनृपति १ यति३ ज्ञाति४ स्थाविराधम५ ६ मातृ ७ पितृषु ८ मनसा वचसा कायेन दानेन च कार्यः । सुरादिषु प्रत्येकत्र चतुर्विधो विनयः, इति द्वात्रिंशद्विधो विनयः३२॥ एषां क्रियावादिप्रमृतीनां चतुर्णा मीलने त्रिषष्ट्यधिक त्रिशतसंख्या३६३भवन्ति । जो सांख्यसिद्धान्त वालों की मान्यता है उस पर अज्ञानवादी का कहना है। कि सत् स्वरूप पदार्थ की उत्पत्ति होती है इस बात को कोन जानता है अथवा कोई जानता भी हो तो हमें उस जानने से क्या प्रयोजना इसी प्रकार बौद्ध आदि जो यह मानते हैं कि असत् पदार्थ की ही उत्पत्ति होती है उनके विषय में अक्रियावादी क। यह आक्षेप है कि इस बात को कौन जानता है-और यदि कोई जानता भी हो तो हमें उस जानने से क्या लाभ ? सदसद् भाव की उत्पत्ति होती है-यह स्याद्वादियों की मान्यता है उस पर भी उसका यही आक्षेप है। इसी तरह से अवक्तव्य भंग पर भी उसका यही आक्षेप है।
वैनयिकवादियों की ऐसी मान्यता है कि मोक्ष का साधन एक मात्र विनय है। सुर, नृपति, यति, ज्ञानि, स्थविर, अधम, माता पिता इन आठों में मन, वचन, काय और दान इन चारों को लेकर करना चाहिये। इस प्रकार प्रत्येक के साथ विनय चार२ प्रकार का हो जाता है। इस ८+४ તવાદીઓનું માનવું છે. તે બાબતમાં આજ્ઞાનવાદીઓનું એવું માનવું છે કે સત્ સ્વરૂપ પદાર્થની ઉત્પત્તિ થાય છે. એ વાત કોણ જાણે છે? અથવા તે વાત કઈ જાણી લે તે તે જાણવાથી શો લાભ થાય છે? એ પ્રમાણે બૌદ્ધ આદિ જે એમ માને છે કે અસત્ પદાર્થની જ ઉત્પત્તિ થાય છે, તે તે બાબતમાં અજ્ઞાનવાદીઓનું કહેવું એવું છે કે તે વાતને કેણ જાણે છે ? અને કેઈ કદાચ જાણે છે તેથી તેને શું લાભ થાય છે? સદસ૬ ભાવની ઉત્પત્તિ થાય છે-એ સ્યાદ્વાદીઓની માન્યતા છે તે વિષે પણ ઉપર પ્રમાણે જ તેમની માન્યતા છે. એ જ પ્રમાણે બાકીના ભંગ પર પણ તેમને એ જ આક્ષેપ છે.
નયિકવાદીઓની એવી માન્યતા છે કે કેવળ વિનયથી જ મેલ સાધી શકાય ७. सु२, रात, यति, शानि स्थपिर, मधम, भाता, मने पिता से प्रत्ये मन, वचन, કાય અને દાન એ ચારેની અપેક્ષાએ વિનય કરવું જોઈએ. આ રીતે પ્રત્યેકની સાથે
શ્રી સમવાયાંગ સૂત્ર