Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. समवाया स्वरूपनिरूपणम्
७२१ का ज्ञानोपयोग और ४ चार प्रकार का दर्शनोपयोग होता है। योग नोपयोग होता है। योग पन्द्रह प्रकार का इस प्रकार है सो कहतेहै-४प्रकार का मनोयोग,४प्रकार का बचन योग और७प्रकार का काययोग इस तरह१५प्रकार का होता है। स्पर्शन इन्द्रिय आदि५ इन्द्रियां होती हैं। क्रोध आदि के भेद से चार प्रकार को कपायें होती हैं। तात्पर्य इसका यह है कि नारक, तिर्यंच, मनुष्य, और देव इन संबंधी इन आहार आदि से लेकर कषाय तक के समस्त विषयों का वर्णन इस अंग में किया गया है। तथा सचित्त, अचित्त, सचित्ताचित्त आदि जो अनेक प्रकार की जीवों की योनियांउत्पत्तिस्थान हैं उनका भी वर्णन इस अंग में हैं। मंदरादिक जो पर्वत है उनके विष्कंभ-विस्तार,उत्सेध-ऊँचाई और परिरय परिधि का प्रमाण जितना २है उसका वर्णन इस अंग में किया गया है। तथा जंबूद्रोपगत सुमेरु, धातकी खंडगत सुमेरु और पुष्करार्धगत सुमेरु इस प्रकार से सुमेरु तीन प्रकार का हैं। इसमें जो जंबूद्वीप में वर्तमान सुमेरु है उसकी ऊँचाई१लाख योजन की है। बाकी के जो सुमेरु हैं वे समतल भूमि से चौरासी चौरासी हजार ८४-८४ हजार योजन ऊँचे हैं, अवगाढ की अपेक्षा पचासीहजार पचासीहजार ८५-८५ योजन ऊँचे हैं। इस प्रकार के विधि
પ્રકારને જ્ઞાનોપગ અને ૪ પ્રકારને દશનોપયોગ હોય છે. યોગના પંદર પ્રકાર છ– પ્રકારના મનોયોગ, ૪ પ્રકારના વચનગ, અને સાત પ્રકારની કાયાગ, આ રીતે પંદ૨ પ્રકારના વેગ હોય છે. સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇદ્રિ હોય છે. કષા યના ક્રોધ આદિ ચાર પ્રકાર છે. તેનું તાત્પર્ય એ છે કે નારક, મનુષ્ય, અને દેવના આહાર આદીથી લઈને કષાય સુધીના સમસ્ત વિષયોનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે તથા સચિત્ત, અચિત્ત સચિત્તાચિત્ત આદિ જે અનેક પ્રકારની જીવની નિયો-ઉત્પત્તિસ્થાનો હોય છે, તેમનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું छ. तया भ२ आदि पताना विष्ल-विस्तार, उत्सेध-या, मने परिरयપરિધિનું કેટ કેટલું પ્રમાણ છે તેનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. જબૂદ્વીપમાં આવેલ સુમેર, ધાતકીખંડમાં આવેલ સુમેરુ અને પુષ્કરાઈમાં આવેલ સુમેરુ આ રીતે ત્રણ પ્રકારના સુમેરુ છે. તેમાંના જંબુદ્વીપમાંના સુમેરુની ઊંચાઈ એક લાખ જનની છે, બાકીના જે બે સુમેરુ છે તેઓ સમતલ ભૂમિથી ૮૪-૮૪ ચોર્યાસી-ચોર્યાસી હજાર જન ઊંચા છે, અને અવગાઢની અપેક્ષાએ(જમીનની અંદરના ૧૦૦૦-૧૦૦૦ એક એકહજાર ૨ જન ગણતાં ૮૫-૮૫ પંચ્યાસી–પંચ્યાસી હજાર યોજન ઊંચા છે. એ જ પ્રમાણે ખાસ
શ્રી સમવાયાંગ સૂત્ર