Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
समवायाङ्गसो
खाने, मही कौशिकी आदि सामान्य नदियां, चक्रवर्ती आदिकों की निधियां पुरुषों के भेद, षदज आदि सात स्वर, काश्यप आदि गोत्र, तथा ताराराणों का संचरण ये सब विषय निरूपित हुए हैं। तथा-एकविध वक्तव्यता की, द्विविध वक्तव्यता की यावत् दश विध वक्तव्यता की इस अंग में स्थापना करने में आई है। तथा-जीवों की पुद्गलो की और लोकस्थायी धर्मास्तिकाय और लोकस्थायी अधर्मास्तिकायादिक द्रव्यों की प्ररूपणा-प्रज्ञापना की गई है। इस स्थानाग की वाचना संख्यात हैं, अनुयोग द्वार संख्यात हैं, प्रतिपत्तियों संख्यात है, वेष्टक संख्यात हैं। श्लोक संख्यात हैं। नियुक्तियां संख्यात हैं। ओर संग्रहणियां संख्यात हैं। यह अंग की अपेक्षा तीसरा अंग है। इस में एक श्रुतस्कंध है। दश अध्ययन है। द्वितीय, तृतीय और चतुर्थ स्थान में चार २ उद्देशक हैं। पांचवें में तीन, और अवशिष्ट स्थानों में६छह उद्देशक हैं। इस तरह कुल एक्कीस उद्देशनकाल है। एक्कीस ही समुद्देशन काल हैं। पदपरिमाण की अपेक्षा इसमें बहोत्तर हजार ७२००० पद हैं। इस अग में अक्षर संख्यात हैं, गम अनंत हैं, पर्याय अनंत हैं, त्रस असंख्यात हैं, स्थावर अनंत हैं। उपरि निर्दिष्ट ये समस्त भाव जिनेन्द्र भगवान् द्वारा कहे हुए हैं। ये द्रव्यार्दिक नय की अपेक्षा शाश्वत-नित्य हैं, पर्यायार्थिक नय की अपेक्षा कृतનદીઓ, ચક્રવર્તિ આદિકના નિધિ, પુરુષના ભેદ, ષડજ આદિ સાત સ્વર, કાશ્યપ આદિ ગોત્ર, તારાગણાનું, એ બધા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તથા એકવિધ વકતવ્યતાની, દ્વિવિધ વકતવ્યતાની, એ પ્રમાણે દસવિધ સુધીની વક્તવ્યતાની સ્થાપના કરવામાં આવી છે તથા-છોની, પુદ્ગલેની, અને લેકસ્થાયી ધમાસ્તિકાય આદિક દ્રવ્યોની પ્રરૂપણા–પ્રજ્ઞાપના કરવામાં આવી છે. આ સ્થાનાંગની એ ખ્યાત વાચના છે, સં ખ્યાત અનુયોગ દ્વાર છે. સંખ્યાત પ્રતિપત્તિ છે. સંખ્યાત વેષ્ટક છે. સંગ ત લકે છે, સંખ્યાત નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયો છે. અંગની અપેક્ષાએ તે ત્રીજું અંગ છે. તેમાં એક ગ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, અને એકવીસ ઉદેશનકાળ છે. બીજા, ત્રીજા, અને ચોથા અધ્યયનમાં ૪–૪, પાંચમામાં ૩, અને બાકીના દરેક અધ્યયનમાં મળીને ૬ ઉદેશનકાળ છે અને સમુદેશનકાળ પણ ૨૧ १ छे. तेभा ७२००० (मातेर २) पो छ. म मम सध्यात मक्षर छ, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત વસ છે, અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવામાં આવેલ છે. એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત (નિત્ય) છે, પર્યાયાર્થિક નયની
શ્રી સમવાયાંગ સૂત્ર