Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भाववोधिनी टीका. स्थानाङ्गस्वरूपनिरूपणम्
وهو
त्वरूप ह ? उत्तर- तिपाद्य होने के कारण जीवादिक पदार्थ जिसमें स्थापित किये गये हैं ऐसे-स्थानाङ्ग नाम के तीसरे अंग में स्वसमयों की स्थापना की गई है। पर समयों को स्थापना की गई है। स्वसमय और परसमय इन दोनों की स्थापना की गई है। जीव की अजीव की और जीव अजीव दोनों की स्थापना की गई है। लोक की स्थापना की गई है। अलोक की स्थापना की गई है। लोक अलोक दोनों की स्थापना की गई है। स्थानाङ्ग में जीवादिक पदार्थों के द्रव्य, गुण, क्षेत्र, काल और पर्याय स्थापित किये गये हैं। द्रव्य का तात्पर्य यहां द्रव्यार्थता से है-इसकी अपेक्षा जीवास्तिकाय अनन्तस्वरूपवाला है। गुणस्वभाव का नाम है। जैसे-जीव का स्वभाव उपयोग है। जितने-आकाश प्रदेशों को जीव घेरे हुए है उसका नाम क्षेत्र है। जैसे-एक जीव की अवगाहना आकाश के असंख्यात प्रदेशों में है। काल की अपेक्षा जीव अनादि अपर्यवसित है। कालकृत अवस्थाओं - का नाम पर्यव है। जैसे जीव की बालत्व आदि अवस्थाएँ तथानरत्व, नारकत्व, आदि अवस्थाएँ। इसी तरह इस अंग में हिमवान् आदि पर्वत, गंगा आदि महानदियां, लवण आदि समुद्र, मूर्य, असुर आदिकों के भवन, चन्द्रादिकों के विमान, सुवर्ण आदिकों की उत्पत्ति स्थानभूत
દિક પદાર્થ જેમાં સ્થાપિત કરાયા છે–પ્રરૂપિત કરાયા છે-છવારિક પદાર્થ જેમાં સ્થાપિત કરાયા છે પ્રરૂપિત કરાયા છે એવાં સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં સ્વસમની સ્થાપના કરવામાં આવી છે, પરસમની સ્થાપના-પરૂ પણ કરવામાં આવી છે, સ્વસમય અને પરસમય; એ બન્નેની સ્થાપના કરવામાં આવેલ છે, જીવની અજીવની અને જીવ-અજીવ બન્નેની સ્થાપના કરવામાં આવી છે. લોકની એલેકની અનેક લોક-અલોક બનેની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનાંગમાં જીવાદિક પદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પયય સ્થાપિત કરાયાં છે. અહીં દ્રવ્ય એટલે દ્રવ્યર્થતા સમજવાની છે. દ્રવ્યાર્થતાની અપેક્ષા એ જીવાસ્તિકાય અનેક સ્વરૂપવાળું છે. સ્વભાવને “ગુણ કહે છે જેમ કે જીવનો સ્વભાવ ઉપયોગ છે. જેટલા આકાશ પ્રદેશમાં જીવ વ્યાપ્ત છે તે પ્રદેશને સેવ કહે છે. જેમકે-એક જીવની અવગાહના આકાશના અસંખ્યાત પ્રદેશમાં છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ અપર્યવસિત (અનંત છે. કાળકૃત અવસ્થાઓનું નામ પર્યવ છે. જેમકે- જીવની બાલત્વ આદિ અવસ્થાઓ તથા મનુષ્ય. નારકત્વ આદિ અવસ્થાઓ. એ જ પ્રમાણે આ અંગમાં હિમવાન આદિ પર્વતે, ગંગા આદિ મહાનદીઓ. લવણ આદિ સમુદ્રો, સૂર્ય અસુર આદિકનાં ભવન, ચન્દ્ર આદિકનાં વિમ, સુવર્ણ આદિ કોના ઉત્પત્તિ રથાનરૂપ ખાણે, મહી, કૌશિકી આદિ સામાન્ય
શ્રી સમવાયાંગ સૂત્ર