Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. चतुर्थमनिरूपणम
अथ प्रवचन पुरुषस्य चतुर्थमङ्गमाह
मूलम् - से किं तं समवाए ? समवाए णं ससमया सूइज्जंति, परसमया सूइज्जति, ससमयपरसमया सूइज्जंति, जावलोगालोगा सूइज्जति । समवाए णं एगाइयाणं एगट्टाणं एगुत्तरियपरिवुडीय दुवालसंगस्स य गणिपिडगस्स पल्लवग्गे समणुगाइज्जइ ठाणगसयस्स । बारसविहवित्थरस्स सुयणाणस्स जगजीवहियस्स भगवओ समासेणं समायारे आहिजइ । तत्थ य णाणाविहप्पगारा जीवाजीवा य
७०९
अनित्य हैं, सूत्र में निबद्ध हैं, और नियुक्ति हेतु, उदाहरण आदि से ये जीवादिक भाव सुप्रतिष्ठ किये गये है इसलिये निकाचित हैं। इनको प्ररूपणो इस अंग में सामान्य और विशेष रूप से की गई है। अबशिष्ट पण्णविज्जंति आदि क्रियापदों का अर्थ आचारांग के प्ररूपण करते समय कर दिया गया है। जो जीव इस अंग का अध्ययन कर लेता है वह आत्मा इस प्रकार का होता है, ज्ञाता इस प्रकार का होता है, विज्ञाता इस प्रकार का होता हैं, यह जान जाता है। इस अंग में चरणप्ररूपणा और करण प्ररूपणा आरूयात हुए हैं, प्रज्ञस हुए हैं, प्ररूपित हुए हैं, दर्शित हुए है, तथा उपदर्शित हुए हैं। इन क्रियापदों का भी अर्थ आचा रांग स्वरूप के निरूपण करते समय कर दिया गया है। इस प्रकार तृतीय अंग जो स्थानाङ्ग है उसका यह स्वरूप है || सू० १७६ ॥
અપેક્ષાએ કૃત-અનિત્ય છે, સૂત્રમાં તિબદ્ધ છે, અને નિયુŚતિયા, હેતુ, ઉદાહરણ આદિ દ્વારા તે જીવાદિક ભાવની પ્રરૂપણા કરવામાં આવેલ હાવાથી તેએ નિકાચિત છે. આ આગમાં સામાન્ય અને વિશેષરૂપે તેમની પ્રરૂપણા કરવામાં આવી છે. બાકીનાં —વિનંતિ આદિ ક્રિયાપદોની વ્યાખ્યા આચારાંગતુ' પ્રરૂપણ કરતી વખતે આપી દેવામાં આવેલ છે. જે જીવ આ અંગનુ અધ્યયન કરે છે સમસ્ત પદાર્થ આદિને જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે આ અંગમાં ચરણપ્રરૂપણા અને કરણ अरुपणा माझ्यात थयेस छे, प्रज्ञप्त थयेस छे, प्र३चित थयेस छे, हर्शित थयेस छे, નિર્દેશિત થયેલ છે અને ઉત્પતિ થયેલ છે. આ પદોના અર્થ પણ આચ,રાંગનુ નિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવેલ છે. ત્રીજા સ્થાનાંગ નામના અંગનું આ પ્રકારનુ' સ્વરૂપ છે રાસ. ૧૭૬૫
શ્રી સમવાયાંગ સૂત્ર