Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૮૮
समवायाङ्गसूत्रे
संख्यात हैं। और नियुक्तियों संख्यात हैं। इन पदों का अथें आचारांग सूत्र के निरूपण के अवसर में कर दिया गया है। अंग रूप की अपेक्षा से यह अंग दूसरों अंग है। इसमें दो श्रुतस्कंध हैं। तेवीस २३ अध्ययन हैं। प्रथम-श्रुतस्कध में सोलह १६, और द्वितीय श्रुतस्कंध में सात७ अध्ययन हैं। तेंतीस ३३ उद्देशनकाल हैं। वे इस प्रकार से जानना चाहिये-प्रथमश्रुतस्कंध के प्रथम अध्ययन में चार उद्देशनकाल हैं दूसरे में ३, तीसरे में ४, चौथे में दो, पांचवे में दो तथा अवशिष्ट ग्यारह अध्ययनों में प्रत्येक अध्ययन में एक एक उद्देशनकाल हैं। तथा द्वितीयश्रुतस्कंध के सातों अध्ययनों में से प्रत्येक अध्ययन में एक एक उद्देशनकाल है। इस तरह दोनों श्रुतस्कंधों के मिलाकर तेंतीस ३३ उद्देशनकाल हैं। ससुद्देशनकाल भी ३३ तेतीस हैं। इसमें पदसंख्या पदपरिमाण की अपेक्षा छत्तीस ३६ हजार है। संख्यात अक्षर हैं। गम अनंत हैं। पर्याय अनंत हैं, त्रस असंख्यात है। स्थावर अनंत हैं। ऊपर निर्दिष्ट ये सब जिनदेव द्वारा कहे गये भाव हैं। ये द्रब्यार्थिक नय की अपेक्षा शाश्वत-नित्य हैं, पर्यायार्थिक नय की अपेक्षा-अनित्य हैं, सूत्र में निबद्ध है और निकाचित है। इनको प्ररूपणा इस अंग में सामान्य और विशेषरूप से की गई है। अवशिष्ट इन क्रियापदों का अर्थ आचारांग के निरूपण करते પણ સંખ્યાત છે. આ પદનો અર્થ આચારાંગ સૂત્રનું નિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવ્યું છે. અંગોની અપેક્ષાએ આ અંગે બીજું છે. તેમાં બે મૃતક ધ છે. પહેલા શ્રતક ધમાં ૧૬ અને બીજામાં ૭ અધ્યયન મળીને કુલ ૨૩ અધ્યયન छ. तेवीस (33) देशना छ, १ मा प्रमाणे छे-पड़ता श्रुत धना पहला અધ્યયનમાં ૪ ઉદેશકાળ, બીજામાં ૩, ત્રીજમાં ૪. ચેથામાં ૨, પાંચમાંમાં ૨ તથા બાકીના અગિયાર અધ્યયનમાંના પ્રત્યેક અધ્યયનમાં એક એક ઉદેશનકાળ છે. બીજા શ્રુતસ્કંધના સાતે અધ્યયનમાંના પ્રત્યેક અધ્યયન માં એક એક ઉદેશનકાળ છે. આ રીતે બને શ્રતસ્કંધના અધ્યયનના ઉદેશનકાળનો સરવાળો ૩૩ થાય છે. સમુદેશનકાળ પણ ૩૩ છે. આ અંગમાં છત્રીસ હજાર (૩૬૦૦૦) પદ છે, સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અને અનંત સ્થાવર છે. ઉપરોકત સઘળા ભાવ જિનદેવ દ્વારા કથિત છે એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત-નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કૃત-અનિત્ય છે સૂત્રમાં નિબદ્ધ છે અને નિકાચિત છે. તેમની પ્રરૂપણું આ અંગમાં સામાન્ય તથા વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. બાકીના આ ક્રિયાપદને અર્થ આચારાંગનું નિરૂપણ કરતી
શ્રી સમવાયાંગ સૂત્ર