Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८७
भावबोधिनी टीका. सूत्रकृतास्वरुपनिरूपणम् के होते हैं-सो इनमें विद्यमान हैं। ऐसे गुण विशिष्ट सूत्रार्थ इस अंग में हैं। तथा ये सूत्रार्थ भव्य जीवों को मोक्षपथ-जो सम्यग्दर्शनादि रूप है उसमें पत्ति कराने वाले हैं। उदार हैं-सूत्र और अर्थ के दोष होते हैं उनमें ये रहित हैं और अपने २ गुणों से युक्त हैं। तथा अतिशय अज्ञानरूप अंधकार के वश से दुर्गम बने हुए तत्त्वमार्ग में ये प्रकाशक होने के कारण प्रदीप जैसे हैं। जो जीव अज्ञानतम अंधकार के वशवर्ती होने के कारण तत्वमार्ग में प्रवेश नहीं कर सकता है वह जीव यदि इस अंग के सूत्रों और उनके अर्थ का भावसहित मननपूर्वक अध्ययन और विचार करता है तथा उनके अनुसार प्रवृत्ति करता है तो उसे अवश्य ही तत्त्व का दर्शन हो जाता है। तथा 'सिद्धि सुगइगिहुत्तमस्स' सिद्धिसिद्धपद प्राप्तिरूप सुगति-अथवा सिद्धि और सुगति-सुदेवत्व और सुमानुषत्वप्राप्तिरूप जो उत्तम घर है उसके ये दोनों सोपानपक्ति जैसे हैं। तथा-ये सूत्र और अर्थ ऐसे नहीं है कि जिन्हें वादी किसी भी तरह से खंडित कर सके अतः ये अपने२ अभिप्राय में अव्यभिचरित होने के कारण निष्प्रकंप हैं। ऐसे विशेषणों से विशिष्ट सूत्र और अर्थ इस अंग के हैं। तथा-इस सूत्रकृतांग की वाचना परीत-संख्यात हैं, अनुयोगद्वार संख्यात है, प्रतिपत्तियां संख्यात हैं, वेष्टक संख्यात हैं, श्लोक મોજુદ છે. એવા ગુણયુકત સૂત્રાર્થે આ અંગમાં છે. તથા એ સૂત્રાર્થો-જે સમ્યગદર્શનાદિરૂપ છે. તે મોક્ષપથમાં પ્રવૃત્ત કરનારા છે, ઉદાર છે-સૂત્ર અને અર્થના જે દે હોય છે તેમનાથી તે રહિત છે, અને પોતપોતાના ગુણોથી યુકત છે. તથા અતિશય અજ્ઞાનરૂપી અંધકારને લીધે દુર્ગમ બનેલ તત્વ માર્ગના પ્રકાશક હેવાને કારણે તેઓ પ્રદીપ-દીપક સમાન છે. જે જીવ અતિશય અજ્ઞાનરૂપી અંધકારને કારણે તમાર્ગમાં પ્રવેશ કરી શકતું નથી, તે જીવ જે આ અંગનાં સૂત્રો અને તેમના અર્થનું ભાવરહિત અને મનન પૂર્વક અધ્યયન અને ચિંતન કરે અને તેમાં उह्या प्रमाणे प्रवृत्ति ४२ तो तेने अवश्य तत्वनुशन याय . तया "सिद्धि मुगइगिहुत्तमस्स" सिद्धि-सिद्धयनी प्राति३५ सुगति-सिद्धि मने सुगति સુદેવત્વ અને સુમાનુષાવની પ્રાપ્તિરૂપ જે ઉત્તમ ભવન છે તેના પગથિયાં સમાન એ બને છે. તથા એ સૂત્ર અને અર્થ એવો નથી કે જેમનું વાદી કઈ પણ રીતે ખંડન કરી શકે. તેથી તેઓ પિતાપિતાના અભિપ્રાયમાં અવ્યભિચરિત (અફર) હોવાથી નિષ્પકપ છે. એવાં વિશેષણોથી યુકત સૂત્ર અને અર્થ આ અંગમાં છે, તથા આ સૂત્રકૃતાંગની વાચના “પરીતા” સંખ્યાત છે, અનુગ દ્વાર સંખ્યાત છે, પ્રતિપતિ સંખ્યાત છે, વેણક સંખ્યાત છે, પ્લે કે સંખ્યાત છે, અને નિયંતિયો
શ્રી સમવાયાંગ સૂત્ર