Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६९०
समवायाङ्गसूत्रे
एकत्र कर बांध लेता है उसी तरह से सूत्र भी अपने में अनेक-अर्थों को बांधे रहता है। अथवा-सूक्त ही सूत्र है। अच्छी तरह से पूर्वापरविरोध रहित कहा गया वचन सूत कहलाता हैं जैसे-इस सूक्त में किसी प्रकार की भी बाधा नहीं आती है। इसी प्रकार सर्वज्ञभाषित सूत्र में कि जिसमें अनेक अथें गर्भित रहा करते हैं किसी भी प्रकार की बाधा नहीं आ सकती है। सूत्र का लक्षण सूत्रकारोंने 'अल्पाक्षरमसंदिग्धं' जो इत्यादिरूप में कहा है वह इन सूत्रों में विद्यमान है-अतः ऐसे लक्षण से संपन्न इस अंग के सूत्र हैं-इन सूत्रों से ईस अंग की रचना हुई है । इसलिये इस आगम का नाम सूत्रकृत-सूत्रकृतांग-हुआ है। वीतराग, सर्वज्ञ एवं हितोपदेशी प्रभु द्वारा प्रदर्शित जो मार्ग है वही यहां स्वसमय से गृहीत हुओं है। इसके अतिरिक्त जितने और मार्ग हैं वे सब परसमय हैं। इस आगम में सूत्रकार ने इन दोनां समयों(स्वपर) का विवेचन किया है। चेतना-उपयोग-ये जिनका लक्षण हैं उनका नाम जीव हैं और इस लक्षण से जो रहित हैंवे अजीव हैं। धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशस्तिकाय और पुद्गलास्तिकाय तथा काल ये सब अजीव हैं। प्रमाण से जिसकी सत्ता होअर्थात् जीव, पुद्गल, धर्म, अधर्म और आकाश इन पांच अस्तिकायरूप અનેક અર્થોને પોતાની અંદર બાંધી રાખે છે-અનેક અર્થો બતાવે છે. અથવા સુક્તને જ સૂત્ર કહે છે પૂર્વાપર વિરોધ રહિત સ્પષ્ટ રીતે કહેલ વચનને “સૂક્ત” કહે છે. એ સૂકતમાં જેમ કોઈ બાધા (મુશ્કેલીઓ નડતી નથી તેમ સર્વજ્ઞ ભાષિત સૂત્ર કે જેમાં અનેક અર્થ ગર્ભિત રહેલા હોય છે. તેમાં પણ કોઈ પણ પ્રકારની माया नती नथी. सूत्रसे सूत्रनु सक्षण "अल्पाक्षरमसंदिग्धं" त्या३५ બતાવેલ છે. સૂત્રના એ જે ગુણો છે તે આ સૂત્રોમાં મેજૂદ છે-તેથી એવાં લક્ષણોથી યુકત આ અંગનાં સૂત્રો છે. એટલે કે એવાં સૂત્રો વડે આ અંગેની રચના થઈ છે. તે કારણે આ આગમનું નામ સૂત્રકૃત-સૂત્રકૃતાંગ રાખ્યું છે. સ્વસમયઃ એટલે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી પ્રભુદ્વારા પ્રદર્શિત માર્ગ એ અર્થ અહીં ગ્રહણ કરાવે છે. તે સિવાયના જે બીજા માગે છે તે બધાને “પરસમય” કહેલ છે. આ આગમમાં સૂત્રકારે એ બને સમનું વિવેચન કર્યું છે. ચેતનાઉપયોગ. એ જેમનું લક્ષણ છે તેમને જીવ’ કહે છે, અને તે લક્ષણથી જે વિહીન હોય છે તેમને “અજીવ” કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, તથા કાળ, એ બધા અજીવ છે. પ્રમાણથી જેની સત્તા હાયએટલે કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ અને આકાશ, તે પાંચ અરિતકાયરૂપ દ્રવ્યોનો
શ્રી સમવાયાંગ સૂત્ર