Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
समवायाङ्गसूत्रे
न्द्रिय जावातक है। ये त्रस जीव भी असख्यात है। अनत नही है। होस्थावर जीव शीत, आतप आदि से दुःखित होने पर भी जो दुसरे स्थान पर जाने के लिये असमर्थ हैं ऐसे पृथिवीकाय, तेजकाय, वायुकाय
और वनस्पतिकाय-एकेन्द्रिय जीव-अनंत हैं। क्यो कि वनस्पतिकाय अनंत हैं। अतः इनकी अनंतता से स्थावरों में अनंतता कही है। उपरि निर्दिष्ट ये सब जीवादिक-पदार्थ द्रव्यांर्थिक नय की अपेक्षा शाश्वत-नित्य हैं। पर्यायार्थिक नय की अपेक्षा से प्रतिसमय परिणमन होने के कारण अनित्य है। सूत्र में ही ग्रथित होने के कारण निबद्ध हैं। इतस्ततः विकीर्ण नहीं हैं। नियुक्ति,हेतु, उदाहरण आदि से ये जीवादिक भाव सुप्रतिष्ठित किये गये हैं इसलिये निकाचित हैं। इनका मूलतः प्रतिपादन तीर्थकरों द्वारा हुआ है-अतः ये तीर्थकर प्रणीत हैं। इन विशेषणों से विशिष्ट ये सब जीवादिक पदार्थ इस आचारांग में सामान्यरूप से तथा विशेषरूपसे प्रतिपादित किये गये हैं। वचन पर्याय से अथवा नाम आदि के भेद से प्ररूपित हुए हैं। स्वरूप के कथन से इनकी अच्छी तरह विवेचना हुई है। उपमान उपमेय भाव आदि से इनकी अच्छी तरह पुष्टि की गई है। भव्यजीवों के कल्याण की अपेक्षा से इनका बार२ कथन किया गया है। उपनय और निगमन से अथवा सकलनयों के अभिप्राय के अनुसार शिष्यजनों की मति में
સુધીના જીવે છે. તે ત્રસ જીવો પણ અસંખ્યાત છે-અનંત નથી. સ્થાવર જીવો શીત, તાપ, આદિથી દુઃખી થવા છતાં પણ બીજી જગ્યાએ જવાને અસમર્થ હોય એવા પૃથ્વીકાય, જળકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાલ એકેન્દ્રિય જી અનંત છે. કારણ કે વનસ્પતિકાય અનંત છે. તેથી તેમની અનંતતાને લીધે સ્થાવર જીવોમાં અનંતતા કહી છે. ઉપર દર્શાવેલ સઘળા જીવાદિક પદાર્થ દ્રવ્યાર્થક નયની અપેક્ષાએ શાશ્વત-નિત્ય છે. પણ પર્યાયાકિનયની અપેક્ષાએ પ્રતિસમય પરિણમન થતું હોવાથી અનિત્ય છે. સૂત્રમાં જ ગ્રચિત હોવાને કારણે નિબદ્ધ છે– આમ તેમ વિખરાયેલ નથી. નિયુકિત, હેતુ, ઉદાહરણ આદિથી એ જીવાદિક ભાવ સુપ્રતિષ્ઠિત કરાયેલ હોવાથી નિકાચિત છે. તેમનું મૂળ પ્રતિપાદન તીર્થકર દ્વારા થયેલ હોવાથી તેઓ તીર્થકર પ્રણીત છે. તે વિશેષણોથી યુક્ત તે બધા જીવાદિક પદાર્થોનું આ આચારાંગમાં સામાન્યરૂપે તથા વિશેષરૂપે પ્રતિપાદન કરાયું છે, વચન પર્યાયથી અથવા નામ આદિના ભેદથી તેમની પ્રરૂપણ કરવામાં આવી છે. સ્વરૂપના કથન દ્વારા તેમની સારી રીતે વિવેચના થઈ છે. ભવ્ય જીવોના કલ્યાણને માટે તેમનું વારંવાર કથન કરાયું છે. ઉપનય અને નિગમનથી અથવા સકળ નયના અભિપ્રાય અનુસાર શિષ્ય જનની મતિમાં નિઃસંદેહપણે તેમની સ્થાપના કરવામાં
શ્રી સમવાયાંગ સૂત્ર