Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. आचाराणस्वरूपतिरूपणम्
किसा दूसरे सूत्र से उसी वस्तु में अनेकत्व की मुख्यता से अनेकत्व का बोध होता है-किसी अपेक्षा क्रमशः दोनों की मुख्यता करके एकत्व अनेकत्व दोनों का एक साथ बोध होता है। युगपत् उन धर्मों का प्रदिपादन हो सकता है इसलिये किसी अपेक्षा उस वस्तु में अवक्तव्यता आ जाती है-इत्यादि सप्तभंगीरूप से वस्तु गत धर्मो का बोध होता है। इसलिये अनंत धर्मात्मक वस्तु का तत्तद्धर्मविशिष्टत्वेन बोध होने से अनंत सप्तभंगियां उस वस्तु के साथ जुडी रहती हैं। यही अनंत धर्मात्मक वस्तु की तत्तद्धर्म को लेकर प्रतिपत्ति ज्ञान) होती है। ऐसी प्रतिपत्तियों की-बोधों की कोइ नियत संख्या नहीं है। अतः गम अनंत कहे गये हैं। अथवासहज योग्यता और संकेत को लेकर अभिधान और अभिधेय के वश से गम-बोध-वस्तु का ज्ञान-होता है। वस्तुओं में ऐसे ज्ञान अभिधान और अभिधेय की अनन्तता से अनंत भी हो सकते हैं-इसलिये अभिधान और अभिधेय की अनंतता से ज्ञान-गम भी अनंत हैं। पर्याय शब्द का अर्थ पदार्थधर्म है। ये पदार्थ धर्म अनंत हैं। जो स्वाधिष्ठित उष्णादि स्थान से दुःखित होते हैं और छाया आदि के सेवन के लिये दूसरे स्थान पर जाते हैं वे स हैं। ऐसे त्रस जीव द्वीन्द्रिय जीवों से लेकर पंचेથાય છે. કોઈ બીજા સૂત્રથી એ જ વસ્તુમાં એકત્વની મુખ્યતાથી એકત્વનો બોધ થાય છે, કોઈ દૃષ્ટિબિંદુથી ક્રમશઃ બન્નેની મુખ્યતા કરીને એકત્વ અને અનેકત્વ, એ બન્નેનો એક સાથે બંધ થાય છે, તે યુગપતું (બને) ધર્મોનું પ્રતિપાદન થઈ શકતું નથી. તેથી કોઈ અપેક્ષાએ (દષ્ટિએ તે વસ્તુમાં અવકતવ્યતા આવી જાય છે. ઈત્યાદિ સપ્તભંગીરૂપથી વસ્તુમાં રહેલ ધર્મોનો બેધ થાય છે. તેથી અનંત ધમ વાળી વસ્તુને તે, તે વિશેષ ધર્મ વડે બંધ થવાથી અનંત સપ્તભંગિયો તે વસ્તુની સાથે સંકળાયેલી રહે છે. એજ અનંત ધર્મોવાળી વસ્તુની છે, તે ધર્મની અપેક્ષા એ પ્રતિપત્તિ થાય છે. એવી પ્રતિપત્તિયોની (બોધની) કોઈ નિયત સંખ્યા નથી. તેથી ‘ગમ અનંત કહ્યા છે. અથવા- સામાન્ય યોગ્યતા અને સંકેતની અપેક્ષાએ અભિધાન અને અભિધેયને આધારે ગમ-વસ્તુનું જ્ઞાન થાય છે. વસ્તુઓમાં એવાંજ્ઞાન, અભિધાન અને અભિધેયની અનંતતાને લીધે અનંત પણ હોઈ શકે છે તેથી અભિધાન અને અભિધેયની અનંતતાને લીધે જ્ઞાન-ગમ પણ અનંત છે. પદાર્થના ધર્મને પર્યાય કહે છે. તે પદાર્થધર્મ અનંત છે. જે જીવ પોતાને રહેવાના સ્થાનની ગરમી આદિથી દુઃખી થવાને કારણે છાયા આદિના સેવનને માટે બીજે સ્થાને જાય છે તેમને “ત્રસ' કહે છે. એવા ત્રસ જીવે દ્વીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય
શ્રી સમવાયાંગ સૂત્ર