________________
६६७
भावबोधिनी टोका. आचारा स्वरुपनिरूपणम् वह आचारांग कैसा है-यही प्रश्न इस पद द्वारा सूत्रकारने प्रकट किया है। अर्थात् शिष्य पूछता है कि हे भदन्त ! जो आपने द्वादशांगश्रुतरूप पुरुष का प्रथम अंग आचारांग अभी अभी कहा है-सो उस आचारांग का क्या स्वरूप है ? उत्तर-हे शिष्य ! निग्रन्थश्रमणों के आचार गोचर, विनय, वैनयिक, स्थान, गमन, चंक्रमण, प्रमाण, योगयोजन, भाषा, समिति, गुप्ति, शय्या-उपधि-भक्तपान का शुद्धाशुद्धग्रहण, व्रत, नियम, तप और उपधान इनसे यह आचार सुप्रशस्त कहा गया है। अथवा आचारांग के द्वारा श्रमणग्रन्थों की आचार आदि से उपधान पर्यन्त की क्रियाओं का कथन किया जाता हैं, अथवा अचारांग द्वारा ये पूर्वोक्त वस्तु ऐं निरूपित की जाती है। इन आचार गोचर आदि पदों का अर्थ इस प्रकार से है-ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तपआचार, वीर्याचार के भेद से प्राचार पांच प्रकार का होता है-भिक्षाग्रहण करनेकी विधि का नाम गोचर है। जिस प्रकार गाय परिचित अपरिचित क्षेत्र में घास चरने के लिये प्रवृत्त हो जाती है उसी प्रकार से साधु भी परिचित अपरिचित दोनों स्थानों में भिक्षा के लिये जाता है । यही बात गोचरपद द्वारा निर्दिष्ट की जाती है। जिसके द्वारा कर्म दूर किये जावें वह विनय है। यह विनय शब्द की व्युत्पत्ति हैं । यह विनय ज्ञानादिरूप આ પદ દ્વારા સૂત્રકારે પ્રગટ કર્યો છે. એટલે કે શિષ્ય પૂછે છે કે હે ભદન્ત ! આપે આચારાંગને દ્વાદશાંગથતરૂપ પુરુષનું પહેલું અંગ કહ્યું છે, તે તે આચારાંગનું સ્વરૂપ
छ १ उत्त२-शिष्य ! नि-थ अभएन। माया२, गोय२, विनय, वैनायि, स्थन, गमन, भए, प्रमा, योगयोन, लापा, समिति, अति, शय्या, ७५धि ભક્ત પાનનું શુદ્ધાશુદ્ધ ગ્રહણ, નિયમ તપ અને ઉપધાન વગેરે સહિતનું આ આચારાંગ સુપ્રશત કહે છે. એટલે કે આચારાંગ દ્વારા શ્રમણ નિગ્રંથેના આચાર આદિથી લઈને ઉપધાન સુધીની ક્રિયાઓનું વર્ણન કરાયું છે અથવા આચ રાંગદ્વારા પૂર્વેત વસ્તુઓનું નિરૂપણ કરાયું છે. તે આચાર, ગોચર આદિ પદને અર્થ આ પ્રમાણે છે- આચારના પાંચ પ્રકાર છે- જ્ઞાનાચાર, દશનાચાર ચાસ્ત્રિાચાર, તપ આચાર અને વિચાર ભિક્ષા લેવાની વિધિને “ગોચર' કહે છે. જેમ ગાય પરિચિત તેમજ અપરિચિત ક્ષેત્રમાં ઘાસ ચરવા જાય છે તેમ સાધુ પણ પરિચિત, અપરિચિત ખને સ્થાનોમાં ભિક્ષા વહોરવા જાય છે, એ જ વાતનો ગોચર પદ દ્વારા નિર્દેશ કરાયા છે. જેના દ્વારા કર્મોનો ક્ષય કરાય છે તે ક્રિયાને વિનય કહે છે, એ પ્રમાણેની વિનય શબ્દની વ્યુત્પત્તિ છે. તે વિનય જ્ઞાનાદિરૂપ અથવા
શ્રી સમવાયાંગ સૂત્ર