________________
समवायाङ्गसूत्रे प्रत्येकनन्दनवने नव नव नन्दनकुटाः सन्तीति नवभिर्गुणिते जाताः पञ्चचत्वारिंशत् तत्रैशान्यां दिशि बलकूटनामा कूटोऽस्ति । अस्य संख्या पश्च, सर्वेऽप्येते सहस्रयोजनोच्छूिताः, मूले सहस्रयोजनविष्कम्भाश्च । नन्दनकूटवर्जा एव एते एवमवसेयाः। बलकूटवर्जिताः शेषा नन्दनकूटाहि नन्दनवनानां प्रत्येकस्य पूर्वादिदिक्षु विदिक्षु व्यवस्थिताश्चत्वारिंशत्सख्यकाः सन्ति । एते च सहस्रयोजनो. च्छ्रिताः। अत एव एतद्वर्जिता एव बलकूटा अत्र विवक्षिताः । 'अरहा वि अरिहनेमी' अर्हन्नप्यरिष्टनेमिः 'दसवाससयाई दशवर्षशतानि, कुमारत्वे त्रीणिशतानि, अनगारत्वे सप्तशतवर्षशतानि, इत्येवं सहस्रवर्षाणि 'सव्वाउयं' सर्वायुः में प्रत्येक नंदनवन में नौ नौ नंदनकूट हैं। अत: इन सब नंदनकूटों की संख्या पांच नंदनवनो की अपेक्षा पैतालीस ४५ हो जाती है। ईशान दिशा में बलकूट नाम का कट है। ये बलकूट पांच हैं। ये सब पांचो ही बलकूट एक एक हजार योजन ऊँचे हैं। और मूलभाग में इनका विष्कंभ एक एक हजार योजन को है। पांच बलकूटों को छोडकर पांच नंदनवनस्थित जो पैंतालीस नन्दनकट हैं उनमें जो४०चालीस नंदनकूट हैं वे नंदनवनों की प्रत्येक की पूर्व आदि दिशाओं में और विदिशाओं में व्यवस्थित है। ये चालीस ४० नंदनकट एक एक हजार ऊँचे नहीं है। इस लिये सूत्रकार ने इन्हें छोडकर ही पांच बलकूटों की ऊँचाई एक एक हजार योजन की कही है। अहंत अरिष्ट नेमि भगवान् की पूरी आयु एक हजार वर्ष की थी। इस में तीनसौ ३०० वर्ष इनके कुमार काल में व्यतीत हुए और बाकी के सात ७०० सौ वर्ष अनगारवस्था में। इस प्रकार एक हजार वर्ष की आयु भोगकर ये નંદનવનમાં નવ, નવ નંદનકૂટ છે. તેથી પાંચ નંદનવનમાં મળીને એકંદરે પિસ્તાળીસ (૪૫) નંદનકૂટ છે. ઇશાન દિશામાં બલકૂટ નામને કૂટ છે. તે બલફૂટ પાંચ છે. તે પાંચે બાળકૂટ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર યોજન ઊંચા છે, અને મૂળભાગમાં તેમને વિષ્ઠભ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર જન છે પાંચ બલકૂટ સિવાયના પાંચ નંદનવનમાં આવેલા જે ૪૫ પિસ્તાળીસ નંદનકૂટ છે તેમાંના ૪૦ ચાલીસ નંદનકૂટ પ્રત્યેક નંદનવનની પૂર્વ આદિ દિશાઓમાં અને વિદિશાઓમાં આવેલ છે. તે ચાલીસ નંદનકૂટ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર જન ઊંચા નથી. તે કારણે સૂત્રકારે તે નંદનકટો સવાયના પાંચબલકૂટની ઉંચાઈ એક એક હજાર રોજન બતાવી છે. અહત અરિષ્ટનેમિ ભગવાનનું પૂરું આયુષ્ય એકહજાર (૧૦૦૦) વર્ષનું હતું. તેમાંના ૩૦૦ ત્રણ વર્ષ કુમારાવસ્થામાં અને બાકીના ૭૦ સિત્તેર વર્ષ અનગારાવસ્થામાં વ્યતીત થયાં હતાં.આ
શ્રી સમવાયાંગ સૂત્ર