Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२८
समवायाङ्गसूत्रे धर्मस्य श्रुतचारित्रात्मकस्य सर्वज्ञभाषितस्य धर्मस्य हरिहरादिकथितधर्मेभ्यः प्राधान्यमित्येवं चिन्ता, 'समुप्पजिजा' समुत्पद्येत-धर्मध्यानकरणभूता धर्मचिन्ता समुत्पद्यते इति समुदितार्थः । इति प्रथमं चित्तसमाधिस्थानम् । 'सुमिणदंसणेवा से असमुप्पण्णपुव्वे समुपजिजा अहातचं मुमिणं 'पासित्तए' 'अहातच्चं' यथातथ्यं तथ्यमनतिक्रम्य यथातथ्य सर्वथाऽव्यभिचरितं 'सुमिणं' स्वप्न स्वप्नफलं. 'पासित्तए' द्रष्टुं ज्ञातुमित्यर्थः, 'से' तस्य असमुत्पन्नपूर्व 'सुमिणदंसण' स्वमदर्शनं स्वप्नस्य-निद्रावशविकल्पज्ञानस्य दर्शनं संवेदनं, यथा भगवती महावीरस्य समुत्पन्नं तथा, समुत्पद्येत । अवश्यंभावि मुक्तिफलं प्राप्तुं साधुः तादृशं स्वप्नदर्शनं लभते इत्यर्थः । इति द्वितीयम् । 'सणिनाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा पुव्वभवे सुमरित्तए' 'पुव्वभवे' पूर्वभवान्-पूर्वजन्मानि 'सुमरित्तए' स्मर्तुम् तस्य असमुत्पन्नपूर्व 'सन्निनाणं' संज्ञिज्ञानम् सज्ञानं संज्ञा-ज्ञानम्-साच हेतुत्वाद् दृष्टिवादहै कि श्रुतचारित्रात्मक धर्म जो सर्वज्ञ प्रभु द्वारा भाषित हुआ है अन्य द्वारा कथित धर्म से विशिष्ट है । इस प्रकार विचार करते रहने से चित्त की समाधी होती है, अतः यह प्रथम चित्त समाधिस्थान है १। इस प्रकार करते २ जब चित्त इन धर्मस्थान के कारणभूत विचारों से संस्कारित हो जाता है तब उसे यथातथ्यसर्वथा अव्यभिचरित-इसी प्रकार के असमुत्पन्नपूर्व स्वप्न भी आने लग जाते हैं और उस आत्मा को इन स्वप्नों के फल का भगवान महावीर की तरह दर्शन संवेदन उत्पन्न होते लगता है तात्पर्य इसका यह है कि ऐसे मुनि को मुक्तिरूप फल की प्राप्ति अवश्य होती है जो उसे स्वप्न में भी ज्ञात होने लगती है। यह चित्तसमाधि का द्वितीयस्थान है २। इसी तरह उस चित्तसमाधि संपन्न साधु को अपने पूर्वभवों का भी ज्ञान जो इसे पहिले कभी नहीं हुआ જે શ્રુતચારિત્રધર્મ સર્વજ્ઞ પ્રભુ દ્વારા ભાષિત છે તે બીજા કોઈ દ્વારા કથિન ધર્મ કરતાં વિશિષ્ટ છે. આ પ્રમાણે વિચાર કર્યા કરવાથી ચિત્તની સમાધિ થાય છે, તેથી તે પહેલું ચિત્તસમાધિસ્થાન છે (૧ આમ કરતાં કરતાં જ્યારે તે ધર્મધ્યાનના કારણભૂત વિચારોથી સંસ્કારિત થઈ જાય છે ત્યારે તેને યથાતથ્ય-સર્વથા અવ્યભિચરિત-પૂર્વે કદી પણ જોયાં ન હોય એવાં સ્વને આવવા લાગે છે, અને તે આત્માને ભગવાન મહાવીરની જેમ તે સ્વપ્નના ફળનું દર્શન સંવેદન ઉત્પન્ન થવા માંડે છે. તેનું તાત્પર્ય એ છે કે એવા મુનિને મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે, જે તેને સ્વપ્નમાં પણ જાણવા મળે છે. આ ચિત્તસમાધિનું દ્વિતીય સ્થાન છે. એ જ પ્રમાણે તે ચિત્તસમાધિ યુક્ત મુનિને પિતાના પૂર્વભવનું જ્ઞાન, કે જે એ પહેલાં કદી થયું હતું
શ્રી સમવાયાંગ સૂત્ર