Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. अष्टाविंशतिसमवाये आचारकल्पादीनां निरूपणम्
३१५
अर्थात् प्रायश्चित्त धारण करने पर भी यदि वह प्रायश्चित्तविशिष्ट साधु दशरात्रशुद्धियोग्य और मास शुद्धियोग्य दोषद्वयका सेवन करता है, तो उस समय उस मुनि के लिये जो पूर्वदत्त से विहीन बनता है प्रायश्चित्त के सद्भाव में दशरात्रसहितमासिक प्रायश्चित्त के सद्भाव में मुनिजन को जो पन्द्रह रात्रि और एक मास की शुद्धियोग्य दोषद्वय के सेवन करने पर पंचदशरात्रसहित मासिक प्रायश्चित्त दिया जाता है वह सपंचदशरात्रमासिकी आरोपणा है। सविंशतिरात्रमासिकी आरोपणा और सपंचवीसरात्रमासिकी आरोपणा में भी बीसरात्रिसहित एकमासका तथा पच्चीसरात्रिसहित एकमास का प्रायश्चित्त दिया जाता है। इस तरह ये मासिकी आरोपणा के ६ छह भेद हैं। द्विमासिकी, त्रिमासिकी,
और चतुर्मासिकी आरोपणा में भी इसीतरह से ६ छह भेदों का विचार कर लेना चाहिये। द्विमासिको आरोपणा में दो मास का, त्रिमासिकी आरोपणा में तीन मास को और चतुर्मासिकी आरोपणा में चारमास का प्रायश्चित्त दिया जाता है। इस तरह चार मास की आरोपणा तक की चारों आरोपणाओं के६-६ छहछह भेद होने से२४ भेद आरोपणा के सिद्ध हो जाते हैं। इनमें उपघातिका आरोपणा, अनुपघातिका आरोपणा, कृत्स्ना आरोपणा, और अकृत्स्ना आरोपणा इन चार भेदों को તાત્પર્ય પણ એ જ પ્રમાણે સમજી લેવું. એટલે કે પ્રાયશ્ચિત્ત ધારણ કરવા છતાં પણ જે તે પ્રાયશ્ચિત્ત વિશિષ્ટ વધુ દશરાત્ર શુદ્ધિગ્ય અને માસ શુદ્ધિ યંગ્ય બે દેનું આચરણ કરે ત્યારે તે મુનિને પૂર્વે અપાયેલ પ્રાયશ્ચિત્તના સદભાવમાં (હાજ રીમા) દશ રાત્રિ સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે. તેને સદશાત્ર માસિક આરોપણ કહે છે. પૂર્વ પ્રાયશ્ચિત્તના સદભાવમાં પંદર રાત્રી અને એક માસની શુદ્ધિને વેગ્ય બે દેનું સેવન કરવાથી મુનિજનને જે પંચદશ [૧૫] રાત્રિ સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે તેને સપંચદશ રાત્ર માસિકી આરોપણ કહે છે. સવિંશતિ રાત્ર માસિડી આપણામાં ર૦ રાત્રિ સહિત એક માસનું અને સપંચવીસ રાત્ર માસિકી આપણામાં ૨૫ રાત્રિ સહિત એક માસનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ રીતે તે માસિક આરોપણના છ ભેદ છે. દ્વિમાસિકી, ત્રિમાસિકી, અને ચતુર્માસિકી આપણામાં પણ એ જ પ્રમાણે છે ભેદ સમજી લેવાના છે. દ્વિમાસિકી આપણામાં બે માસનું, ત્રિમાસિક આરોપણામાં ત્રણ માસનું અને ચતુર્માસિક આરોપણામાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આ રીતે ચાર માસની આરપણું સુધીની ચારે આરોપણાના છ છ ભેદ ગણતાં કુલ ૨૪ ચોવીસ ભેદ સિદ્ધ થાય છે. તેમાં ઉપઘાતિકા આપણુ, કૃત્ના આરોપણ અને અકૃત્ના આરે પણ, એ ચાર ભેદ ઉમેરતાં કુલ ૨૮
શ્રી સમવાયાંગ સૂત્ર