Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०१
भावबोधिनी टीका. सप्ततितम समवायनिरूपणम्
सप्ततितम समवायमाह 'समणे भगवं' इत्यादि ।
मूलम--समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वइकंते सत्तरिएहिं राइंदिपहिं सेसेहिं वासावासं पज्जोसवेइ । पासे गं अरहा पुरिसादाणीए सत्तारं वासाई बहुपडिपुन्नाई सामन्नपरियागं पाउणित्ता सिद्धे बुद्धे जावप्पहीणे। वासुपुज्जे णं अरहा सत्तरिंधणूइं उड्ढं उच्चत्तेणं होत्था। मोहणिजस्स णं कम्मस सत्तर सागरोवमकोडाकोडीओ अबाहणिया कम्मठिई कम्मनिसेगे पण्णत्ता।माहिंदस्स णं देविंदस्स देवरन्नो सत्तरीसामाणियसाहस्सीओपण्णत्ताओ।सू.१०९॥
भावार्थ-सूत्रकार ने इस सूत्रद्वारा ६९ उनसठ संख्या विशिष्ट समवाय का कथन किया है जो इस प्रकार से है-जंबूद्वीप, धातकीखंड और पुष्कराध रूप अढाई द्वीप में जो३५पेंतीस वर्ष,३०तीस वर्षधर पर्वत एवं चार इषुचार पर्वत कहे गये हैं वे जंबूद्धीप की अपेक्षा धातकीखंड और पुष्कराध में दूने हैं इस अपेक्षा कहे गये हैं। जंबूद्वीप में१मेरुपर्वत है ७ सात वर्ष हैं और६छह वर्षधर हैं और४चार इषुकार पर्वत हैं। धातकीखंड और पुष्कराध में ये सब दूने हैं। इस तरह अढाईद्वीप में वर्ष और वर्षधरों की कुल संख्या६९उनसठ हो जाती है। गौतमपर्वत का जो पाश्चात्यचरमांत (पश्चिमदिशा का अन्तिम)भाग है वह सुमेरु पर्वत के पाश्चात्य चरमांत (पश्चिमदिशा के अन्तिमभाग) से ६९ उनसठ हजार-योजन दूर है। मोहनीयकर्म को बाकी ७ सात कमों की उत्तर प्रकृतियां ६९ उनसठ हैं ॥सू०१०८॥
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઓગણોતેર (૬૯) સંખ્યાવાળાં સમવાનું કથન કર્યું છે, જે આ પ્રમાણે છે-જંબુદ્વીપ, ધાતકીખંડ, અને પુષ્કરોધરૂપ અઢી દ્વીપમાં ૩૫ પાંત્રીસ વર્ષ ક્ષેત્ર, ૩૦ ત્રીસ વર્ષધર પર્વત અને ૪ ચાર ઈષકાર પર્વત કહેલ છે, તે જ બુદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં બમણાં છે, તે દૃષ્ટિએ કહેલ છે. જંબુદ્વીપમાં ૧ મેરૂપર્વત, ૭ વર્ષક્ષેત્ર, ૬ વર્ષધર અને ૪ ઈષકાર પર્વત છે. ધાતકીખંડ તથા પુષ્પરાર્ધમાં તે બધા બમણ છે, એ રીતે અઢીદ્વીપમાં વર્ષ ક્ષેત્રો અને વર્ષધરેની કુલ સંખ્યા ૬૯ થાય છે. ગૌતમપર્વતને પાશ્ચાત્યચરમાન્ત ભાગ સુમેરૂ પર્વતના પાશ્ચાત્ય ચરમાંત (પશ્ચિમને અંતિમ ભાગથી ૬૯૦૦૦ ઓગ
સીતેર હજાર યોજન દૂર છે. મેહનીયકર્મ સિવાયનાં ૭ સાત કર્મોની ૧૯ ઓગસીતેર ઉત્તર પ્રકૃતિ છે. સૂ. ૧૦૮
શ્રી સમવાયાંગ સૂત્ર