Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायानसूत्रे
पङ्कीवक्रता | अतुल्यानां च सादृश्यमभागोऽवयवेषु च ॥ १ ॥ इति । (२) 'गणियं ' गणितं = संख्यानं संकलिताद्यनेकभेदं पाटीप्रसिद्धम् । (३) 'वं' रूपं लेप्यशिलासुवर्णमणिवस्त्र चित्रादीनां सुरूपतानिर्माणम् । (४) 'नह' नाटयं - सभिनयनिरभिनय भेदभिन्नं नर्तनम् (५) 'गीयं गीतं - गन्धर्व कलाज्ञानविज्ञानम्, (६) 'वाइयं'
५१४
हो' इत्यादि अभिप्राय से अक्षरों का विन्यास किया जाता है तब वह विषयरूप लिपि कला मानी जाती है। इसो प्रकार से और भी ऐसे ही विषय समजना । अक्षरों के जो अतिकार्कश्य, अतिस्थौल्य, वैषम्य, प वक्रता आदि दोष कहे गये हैं इनसे रहित लिपि का विन्यास करना यह सब विषयरूप लिपि में ही अन्तर्गत जानना चाहिये । गिनती का नाम गणित है। जोड बाकी वगैरह जितना भी गणित का विषय है वह सब कला में ही अन्तर्गत है। इस रूपकला में लेप्य, शिला, सुवर्ण, मणि तथा वस्त्रों के ऊपर जो चित्रकला की जाती है और उसमें रंग आदि भर कर जो सुन्दरता लाई जाती है यह सब विषय आता है। इस नाट्यकला में अभिनय - विशिष्ट अथवा विना अभिनय के जो नर्तनक्रिया की जाती है वह विषय आता है। इस गीतकला में गाने की कला का ज्ञान विज्ञान संमिलित है। वादित्रकला में विविध प्रकार के बाजों को बजाने की चतुराई आती है। स्वरगतकला में गान के मूलभूत पट्ज,
વિન્યાસ પણ “તમે કયાં જાવ છો” ઇત્યાદિ અભિપ્રાયથી જ્યારે અક્ષરના વિન્યાસ કરાય છે ત્યારે તે વિષયરૂપ લિપિકલા ગણાય છે. એ જ પ્રમાણે બીજા પણ વિષયાને समल सेवा, अक्षरौना अतिअश्य, अतिस्थौल्य, वैषम्य, पंडितवता, महि દોષો બતાવ્યા છે. તે દોષોથી રહિત લિપિના વિન્યાસ કરવા તે સઘળાને વિષયરૂપ લિપિમાં જ સમાવેશ થયેલ સમજવે, ગણતરી કરવી તેનુ નામ ગણિત છે. સરવાળા, બાદબાકી છગેરે ગણિતના જેટલા વિષયેા છે તેના સમાવેશ આ કલામાં થઇ જાય છે. આ પ્રકારની કલામાં લેપ્ય, શિલા, સુવર્ણ, મણિ અને વસ્ત્રોની ઉપર જે ચિત્રકલા કરવામાં આવે છે અને તેમાં રંગ આદિ પૂરીને જે સુંદરતા લવાય છે, તે બધા વિષયે। આવી જાય છે. નાટયકલામાં અભિનયપૂર્વ કે વિનાઅભિનય જે નૃત્ય કરાય છે તેના સમાવેશ થાય છે. ગીતકલામાં ગાવાની કલાનું જ્ઞાન વિજ્ઞાન આવી જાય છે. વાજિંત્રકલામાં વિવિધ પ્રકારના વાજા અને વાજિંત્ર બજાવવાની ચતુરાઈને सभावेश थाय छे. स्वरगत लाभां गायनना भूजलूत षड्ज, ऋषभ यहि स्व
શ્રી સમવાયાંગ સૂત્ર