________________
५८८
समवायाङ्गसूत्रे सामायिकच्छेदोपस्थापनाय परिहारविशुद्धिकसूक्ष्मसंपराययथाख्यातभेदात्पश्चविधा। उपधानप्रतिमा भिक्षुश्रावकभेदात् द्विविधा । तत्र भिक्षुप्रतिमा-'मासाइसत्ता' इत्यादिना प्ररूपिता द्वादशधा, 'दसणवय' इत्यादिना प्ररूपिता उपासकपतिमा एकादशधा, इत्येवं त्रयोविंशतिधा उपधानप्रतिमा । तथाऽआभ्यन्तरस्य क्रोधादे बाह्यस्य च गणशरीरोपधिभक्तपानादेविवेचनीयस्यानेकत्वेऽप्येकत्वविवक्षणाद् है। इसलिये इसमें श्रुत की प्रधानता होने से इसका श्रुतसमाधि इस रूप से निर्देश किया गया है। सामायिक, छेदोपस्थापनीय, परिहारविशुद्धिक, सूक्ष्मसांपराय और यथाख्यात के भेद से चारित्र समाधिप्रतिमा पाँच ५ पांच प्रकार की है। भिक्षु और श्रावक के भेद से उपधानप्रतिमा दो प्रकार की है। इनमें भिक्षुपतिमा बारह १२प्रकार की है जिसका वर्णन पीछे मासाइ सत्ता' इत्यादि सूत्र द्वारा किया जा चुका है। उपासक प्रतिमाएँ११ग्यारह हैं। इनका भी वर्णन११ग्यारहवें समवाय में किया गया हैं। इसतरह२३तेइस प्रकार की उपधानप्रतिमा है। विवेक प्रतिमा के भेद नहीं है, वह तो एक प्रकार की ही है-क्यों कि इसमें विवेचनीय जो बाह्य और आभ्यंन्तर संबंधी पदार्थ हैं-जैसे आभ्यंन्तर संबंधी विवेचनीय पदार्थ क्रोधादिक हैं और बाह्य-विवेचनीय पदार्थ गण, शरीर, उपधि, भक्त पान आदि हैं सो इनमें यद्यपि अनेक विधत्व है तो भी विवेचनीयत्व की अपेक्षा से इन सब में एकत्व की विवक्षा कर ली जाती है। अतः विवेचनीयपदार्थों में एकविधता होने से विवेकप्रतिमा में भी एकविधता है। प्रतिसंलीनता प्रतिमा जो चौथी प्रतिमा है वह भी एक ही है। इसमें भेद આ પ્રમાણે તેમાં શ્રતની પ્રધાવતા હોવાથી તેને શ્રતસમાધિ કહે છે. ચારિત્રસમાધિ પ્રતિમાના આ પ્રમાણે પાંચ પ્રકાર છે–સામાયિક, છેદે પસ્થાનીય, પરિહાર વિશુદ્ધિક, સૂક્ષમ સાંપરાય, અને યથાખ્યાત. ભિક્ષુ અને શ્રાવકના ભેદથી ઉપધાન પ્રતિમા में प्रा२नी छ तमा निक्षु प्रतिमा मा२ ४२नी छ. तेभनु न 'मासाइ सत्तंता' ઈત્યાદિ સૂત્રો દ્વારા આગળ આવી ગયું છે ઉપાસક પ્રતિમાઓ અગિયાર છે. તેમનું વર્ણન ૧૧અગિયારમાં સમવાયમાં થઈ ગયું છે. આ રીતે ૨૩ તેવીસ પ્રકારની ઉપધાન પ્રતિમા છે. વિવેક પ્રતિમાના ભેદ નથી. તે તે એક પ્રકારની જ છે. કારણ કે તેમાં વિવેચનીય બાહ્ય અને આભ્યન્તરિક પદાર્થ છે- જેમ કે આભ્યન્તરિક વિવેચનીય પદાર્થ કોધાદિક છે. બાહ્ય વિવેચનીય પદાથ ગણ, શરીર, ઉપધિ, ભકત પાન આદિ છે તેઓની વચ્ચે જે કે અનેકવિધતા છે તે પણ વિવેચનીયત્વની અપેક્ષાએ તે બધામાં એકત્વ જણાય છે. તેથી વિવેચનીય પદાર્થોમાં એકવિધતા હોવાથી વિવેક પ્રતિમામાં પણ એકવિધતાં છે. જેથી જે પ્રતિસંલીનતા પ્રતિમા છે તેનો પણ એક
શ્રી સમવાયાંગ સૂત્ર