Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायानसूत्रे
पञ्चाशत्सहस्रयोजनान्तरितो वर्तते, ततो वेलन्धरनागराजावासभूतस्य गोस्तूपस्य चरमान्तो द्विचत्वारिंशत्सहस्रयोजनान्तरितो वर्त्तते इति मेरु पाश्चात्यचरमान्ताद् पूर्वदिवर्त्ति गोस्तूपपाश्चात्यचरमान्तः सप्तनवतिसहस्रयोजनान्तरितो वर्तते । ' एवं ' एवम् - (- अनेन प्रकारेण 'चतुद्दिसिंपि' चतसृष्वपि दिक्षु विज्ञेयम् । अर्थात् मन्दरस्य उत्तरीया च्चरमान्ताद् दक्षिणदिग्वर्त्ति दकभासस्य आवासपर्वतस्य उत्तरीयश्वरमान्तः, मन्दरस्य पौरस्त्याच्चरमान्तात् पश्चिमदिग्वर्तिनः शङ्खस्य आवासपर्वतस्य पौरस्त्यश्वरमान्तः, तथा मन्दरस्य दाक्षिणात्याच्चरमान्तादुत्तरदिग्वर्तिनो दकसीम्न आवासपर्वतस्य दाक्षिणात्यश्वरमान्त एकैकः सप्तनवति सप्तनवतिसहस्रयोजनान्तरितो वर्तते । 'अहं कम्मपगडी ' अष्टानां कर्म प्रकृतीनां ज्ञानावर
६००
मेंरु के पश्चिम के अन्तभाग से जंबूद्वीप का अन्त भाग ५५पचपन हजार योजन दूर है। इससे वेलंधर नागराज का निवासस्थान रूप गोस्तूपपर्वत का अन्तिमा ४२ बयालीस हजार योजन दूर है। इस मेरु के पश्चिम के अन्तिमप्रदेश से पूर्वदिशा में रहा हुआ गोस्तूप पर्वत का पश्चिम के अन्तिम भाग ९७सतानवे हजार योजन दूर बैठ जाता है। इसी तरह से चारों दिशाओं में भी जानना चाहिये - अर्थात् मंदरपर्वत के उत्तर के अन्तिम भाग से दक्षिण दिशा में रहा हुआ दकभास आवासपर्वत का जो उत्तर दिशा में रहा हुआ अन्तिम भाग है वह, तथा मंदर पर्वत के पूर्व के अन्तिम से पश्चिम दिशा में रहा हुआ शंख आवासपर्वत का जो पूर्व दिशा में रहा हुआ अन्तिमभाग है वह, तथा मंदर पर्वत की दक्षिण दिशा के अन्तिम भाग से उत्तरदिशा में रहा हुआ दकसीमन् आवास पर्वत का जो दक्षिणदिशा के अन्तिम भाग है वह एक२ ९७ ९७-९७ सतानवें - सतानवें हजार योजन दूर है। ज्ञानावरण आदि आठ कर्मो को છે-મેરુના પશ્ચિમ અન્તિમ ભાગથી જ શ્રૃદ્વીપના અન્તિમ ભાગ પંચાવન(૫૫)હજાર ચેાજન દૂર છે. ત્યાંથી વેલ ધર નાગરાજના નિવાસસ્થાનરૂપ ગેાસ્તૂપ પર્વતના અન્તિમ ભાગ ખેતાળીસ (૪૨) હજાર યેજન દૂર છે, તેથી મેરુના પશ્ચિમના અન્તિમ ભાગથી પૂર્વ દિશામાં ૨હેલ ગેસ્તૂપ પર્વતના પશ્ચિમાન્ત પ્રદેશ ૯૭૦૦૦ (સત્તાણું હજાર) ચેાજન દૂર છે. તે સ્પષ્ટ થાય છે. ચારે દિશાએ વિષે પણ એમ જ સમજવું એટલે કે મદર પતના ઉત્તરના અન્તિમ ભાગથી, દક્ષિણ દિશામાં આવેલ દકલાસ આવાસ પર્યંતના ઉત્તરના અન્તિમ પ્રદેશ, તથા મદર પર્વતના પૂર્વના અન્તિમ પ્રદેશથી પશ્ચિમ દિશામાં આવેલ શંખ આવાસ પતના પૂર્વના અન્તિમ પ્રદેશ, તથા મંદર પર્યંતના દક્ષિણના અન્તિમ પ્રદેશથી ઉત્તરદિશામા રહેલા દકસીમન આવાસ પર્યંતના દક્ષિણના અન્તિમ પ્રદેશ, તે પ્રત્યેક ૯૭-૯૭૯૭ સત્તાણુ - સત્તાણું—સત્તાણું હજાર યેાજનને અંતરે છે. જ્ઞાનાવરણ આદિ આઠ કમેની મળીને
શ્રી સમવાયાંગ સૂત્ર