________________
भावबोधिनी टीका. एकाशीतितम समवायनिरूपणम्
५४७
'एक्कासीई मणपजवनाणिसया' एकाशीतिमनःपर्यवज्ञानिशतानि एकाशीतिशतसंख्यकामनापर्यवज्ञानिनः होत्था' आसन् । 'विवाहपन्नत्तीए विवाहप्रज्ञप्त्यामू-भगवत्याम् 'एकासीइ महाजुम्मसया' एकाशीतिर्महायुग्मशतानि 'पण्णत्ता' प्रज्ञप्तानि । इह शतशब्द आगमांशपरः,तथा महायुग्मशब्दो महाराशिपरः। अयं भावः भगवतीसूत्रे कृतयुग्मादिलक्षणराशिविशेषविचाररूपा आगमांशा एकाशीति संख्यकाः सन्ति।सू.१२०॥ ८१एकासी सौ अर्थात् ८आठ हजार १एक सौ मनःपर्यवज्ञान के धारी थे। विवाह प्रज्ञप्ति में-भगवती में ८१एकासी सौ महायुग्म हैं। यहां शतशब्द आगमांश परक है। तथा महायुग्मशब्द महाराशि परक है। इसका भाव यह है कि भगवती सूत्र में कृत युग्मादिरूप जो राशिविशेष का विचार है-उस विचार स्वरूप आगमांश ८१एकासी सौ हैं।
भावार्थस्पष्ट है-यहां ८१एकासी दिनों में जो नवनवमिका भिक्षुप्रतिमा ४०५चारसो पांच दत्तियों द्वारा आराधित होती है उसमें दत्तियों का क्रम इस प्रकार से है-पहिले नव दिनो में प्रति दिन १एक दत्ति अन्न की और एक दत्ति पान की होती है। इस तरह प्रथम नवक में१-१एकर अन्न जल की वृद्धि से ९नववें दिन ४५ पैंतालीस दत्तियां अन्न जल की हो जाती है।९नवक की ये दत्तियां ४५पैंतालीस से गुणित होने पर ४०५ चारसो पांच हो जाती हैं ॥सू० १२०॥ ભગવાન આઠ હજાર એક સે (૮૧૦૦) મન:પર્યવજ્ઞાનને ધારણ કરનારા હતા. વિવાહ પ્રજ્ઞપ્તિમાં-ભગવતીમાં ૮૧૦૦ એકાસીસો મહાયુમ છે. અહીં ‘શત શબ્દ આગમાંશ દર્શક છે. તથા મહાયુગ્મ શબ્દ “મહારાશિ” દર્શક છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવતીસૂત્રમાં યુગમાદિરૂપ જે રશિવિશેષને વિચાર કરાયો છે–તે વિચાર સ્વરૂપ એકયાસી (૮૧૦૦) આગમાંશ છે.
ભાવાર્થભાવાર્થ સ્પષ્ટ છે. અહીં ૮૧ એકાસી દિવસમાં જે નવ નવમિકા ભિક્ષુપ્રતિમાનું ૪૦૫ ચારસો પાંચ દક્તિ દ્વારા આરાધન બતાવ્યું છે. તેમાં દક્તિયોને ક્રમ આ પ્રમાણે છે. પ્રત્યેક નવકના પહેલે દિવસે દરરોજ એક દત્તિ અન્નની અને એક દત્તિ પાનની લેવાય છે. આ રીતે પ્રત્યેક નવકના બીજા દિવસે (નવદિનમાં) બે દત્તિ અન્નની અને બે દક્તિ પાનની એમ પ્રત્યેક નવકમાં એક એક દત્તિની વૃદ્ધિ કરતાં નવમાં નવકમાં નવ દત્તિ અન્નની અને નવ દક્તિ પાનની લેવાય છે. આ રીતે દરેક નવકની ૪૫ પીસતાલીસ અન્નજળની દત્તિ થાય છે. ૪૫ પીસ્તાલીસને ૯ નવ વડે ગુણતાં ૪૦૫ ચાર પાંચ અન્નજળની દરિયો નવ નવકમાં ગ્રહણ કરાય છે.સૂ.૧૨૦
શ્રી સમવાયાંગ સૂત્ર