________________
भावबोधिनी टीका. पञ्चाशीतितम समवायनिरूपणम्
तिरिति १। 'धायइसंडस्स णं' धातकीखण्डस्य खलु 'मंदरा' मन्दरौ मन्दरपर्वतौ 'पंचासीइजोयणसहस्साई' पञ्चाशीतियोजनसहस्राणि पश्चाशीतिसहस्रयोजनपरिमितौ 'सम्वग्गेणं' सर्वाग्रेण सर्वोच्चत्वेन प्रज्ञप्तौ। एतौ सहस्रमेकं योजनं भूमिमध्येऽवगाढौ चतुरशीतिसहस्रयोजनानि चोच्छ्तिाविति २। 'रुयएणं' रुचकः खलु-रुचकाभिधानत्रयोदशद्वीपान्तर्गतः प्राकाराकृती रुचकद्वीपविभागका रतया स्थितः अत एव 'मंडलियपन्वए' माण्डलिकपर्वतः, मण्डलेन व्यवस्थितत्वात् माण्डलिक इत्युच्यते, स 'पंचासीइजोयणसहस्साई' पञ्चाशीतियोजनसहस्राणि 'सव्वग्गेणं' सर्वाग्रेण प्रज्ञप्तः। अयमपि पूर्वदेव सहस्रकयोजनं भूमिमध्येऽवगाढश्चतुर. शीतिसहस्रयोजनान्युच्छ्रित इति। 'नंदणवणस्स णं' नन्दनवनस्य पञ्चयोजनशतीच्छ्रितायां प्रथममेखलायां व्यवस्थितस्य खलु 'हेछिल्लाओ चरमंताओ' एक अध्ययन है। इसी तरह चतुर्थ चूलिका में भी केवल एक अध्ययन है। इस तरह इन सब का जोड पचासी ८५ हो जाता है। धातकीखंड में जंबूद्वीप की अपेक्षा जो दो सुमेरु पर्वत हैं-वे सब पर्वतों की अपेक्षा ऊँचाई में पचासी ८५ हजार योजन के हैं। ये दोनों एक १ हजार योजन तो जमीन के भीतर हैं और चौरासी हजार योजन जमीन के ऊपर ऊँचे उठे हैं। रुचक नामका मांडलिक पर्वत जो १३वें रुचक द्वीप के अन्तर्गत है और जिसका आकार प्राकार के जैसा है, तथा जिसके द्वारा इस द्वीप का विभाग होता है ऊँचाई की अपेक्षा पचासी ८५हजार योजन का ऊँचा है। इसका नीचेका एक हजार योजन प्रमाण भाग भूमि के भीतर है और चौरासी८४हजार योजन प्रमाण भाग जमीन ऊपर ऊँचा उठा है। पांचसौ योजन ऊची प्रथम मेखलापर स्थित नंदनवन के नीचे के अन्ति ચાથી ચૂલિકામાં પણ એક જ અધ્યયન છે. આ રીતે તે બધાના ઉદેશનકાળનો સરવાળો પંચાશી (૮૫) થઈ જાય છે. ધાતકીખંડમાં જબૂદ્વીપની અપેક્ષાએ જે બે સુમેરુ પર્વત છે તેઓ બધા પર્વતની અપેક્ષાએ ઊંચાઈમાં પંચાશી હજાર (૮૫૦૦૦) જન થઈ જાય છે. તે બન્ને એક એક હજાર યોજન જમીનની અંદર છે અને ચોર્યાશી (૮૪) હજાર જન જમીનની સપાટીથી ઊંચા છે. ૧૩ તેરમાં ચક દ્વીપમાં આવેલ રુચક નામનો માંડલિક પર્વત ઊંચાઈમાં પંચાશી (૮૫) હજાર એજનને છેતે પર્વત પ્રાકાર (કિલ્લા) ના જે છે અને તે પર્વત ચક દ્વીપના વિભાગ પાડે છે. તેને નીચેને એક હજાર યોજન ભાગ જમીનમાં અને અને બાકીને ૮૪૦૦૦ ચોર્યાશી હજાર જન પ્રમાણ ભાગ જમીનની સપાટીથી ઊંચો છે. પાંચસો જન ઊંચી પહેલી મેખલા પર આવેલ નંદનવનના નીચેના
શ્રી સમવાયાંગ સૂત્ર